Not Set/ દિવાળી વેકેશન/ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી વેકેશનની તરીખો

પર્વનાં રાજા દિવાળીનું નામ સાંભળવામાં આવે કે, તરત જ તમામને નવા રંગો અને નવા ઉમંગોનો અહેસાસ થાય છે. અને વિદ્યાર્થીઓનાં ચેહેરા પર તો જાણે રીત સરની રોશની જોવામાં આવે છે, અને તેનું કારણ છે દિવાળી વેકાશન. જી હા સરકાર તરફથી દિવાળીનાં વેકેશનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. દિવાળીના વેકેશન અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ […]

Gujarat Others
NFfireworkslights દિવાળી વેકેશન/ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી વેકેશનની તરીખો

પર્વનાં રાજા દિવાળીનું નામ સાંભળવામાં આવે કે, તરત જ તમામને નવા રંગો અને નવા ઉમંગોનો અહેસાસ થાય છે. અને વિદ્યાર્થીઓનાં ચેહેરા પર તો જાણે રીત સરની રોશની જોવામાં આવે છે, અને તેનું કારણ છે દિવાળી વેકાશન. જી હા સરકાર તરફથી દિવાળીનાં વેકેશનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.

દિવાળીના વેકેશન અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં રાજ્યની તમામ શાળાઓ માટે દિવાળી વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે. સરકારનાં પરિપત્ર મુજબ તારીખ 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી શાળાઓમાં દિવાળી વેકેશન આપવાનું શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું છે.

એટલે કે આગામી 23 તારીખથી 21 દિવસ માટે શાળામાં વેકેશન રહેશે અને ત્યારબાદ તારીખ14 નવેમ્બરથી શાળાઓ રાબેતા મુજબ ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.