હેલ્થ/ ખાધા બાદ તરત જ તમને વારંવાર પૉટી આવે છે? તો અજમાવો આ ઉપાય

ઘણા લોકો એવા છે કે જેઓને ખોરાક ખાતાની સાથે જ પૉટી આવવાનું શરૂ થાય છે. આવી સ્થિતિમાં આ લોકો કોઈપણ લગ્ન કે પાર્ટીમાં શરમને લીધે ટાળે છે. આવા લોકોને ભોજન કર્યા પછી તરત જ શૌચાલય તરફ દોડવું પડે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, જેથી […]

Lifestyle
letrin ખાધા બાદ તરત જ તમને વારંવાર પૉટી આવે છે? તો અજમાવો આ ઉપાય

ઘણા લોકો એવા છે કે જેઓને ખોરાક ખાતાની સાથે જ પૉટી આવવાનું શરૂ થાય છે. આવી સ્થિતિમાં આ લોકો કોઈપણ લગ્ન કે પાર્ટીમાં શરમને લીધે ટાળે છે. આવા લોકોને ભોજન કર્યા પછી તરત જ શૌચાલય તરફ દોડવું પડે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, જેથી તમારે શરમનો સામનો કરવો ન પડે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે..

મીઠી કેરીનો રસ, દહીં અને આદુનો રસ મિક્સ કરો, અને એક ચમચી દિવસમાં બે વખત પીવો.

આમલીની છાલનો પાવડર અને તાજુ દહી ખાવાથી આ સમસ્યાથી મુક્તિ મળશે.

હંમેશા થાકનો અનુભવ થાય છે તો શરીરમાં છે આ મુખ્ય પોષક તત્વોની ઉણપ, જાણો કેવા લક્ષણો દેખાય છે?

-ઇસબગુલને ગરમ પાણીમાં પલાળી લો. ઠંડુ થયા પછી તેમાં નારંગી અથવા દાડમનો રસ નાખી પીવો, આનાથી સમસ્યા પર કાબુ મેળવી શકાય છે.

Diarrhea after eating: Causes, treatment, and prevention

દ્રાક્ષના કાચા ફળને તાપમાં શેકીને તેમા 10 ગ્રામ ખાંડ મિક્સ કરીને સેવન કરવાથી રાહત મળે છે.

આ પદ્ધતિઓ પણ અપનાવો
– હંમેશાં ખોરાક ચાવીને ખાવો.
– આહારમાં ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો.
– હંમેશાં થોડું થોડું કરીને ખોરાક ખાઓ.

Constipation in Adults: Home Remedies, Symptoms, Causes & Treatment

આ વસ્તુઓને ખોરાકમાં સમાવેશ કરો
ફાઇબરથી ભરપૂર ખાદ્ય ચીજોમાં નાશપતીનો, સફરજન, વટાણા, બ્રોકોલી, અનાજ, કઠોળનો સમાવેશ થાય છે. જે ખાધા પછી તરત જ પોટીની સમસ્યાથી રાહત મળે છે. આ ઉપરાંત આહારમાં દહીં, કાચુ સલાડ, આદુ, અનાનાસ, જામફળ વગેરે સામેલ કરો.