Not Set/ વજન ઘટાડવા આ સમયે કરો 1 ચમચી અળસીનો ઉપયોગ

આપણા ઘરોમાં સામાન્ય રીતે ભોજન બાદ મુખવાસ ખાવામાં આવે છે. જેમાં આપણે વરિયાળી, તલ, અજમો, ધાણાદાળ, અળસી, પાન વગેરેે ચીજોનું સેવન મુખવાસ તરીકે કરીએ છે. પરંતુ શું આપ જાણો છે આપણે આ જે જે ચીજોનું સેવન મુખવાસ તરીકે કરીએ છે તે દરેકથી માફથ ફ્રેશનર સિવાય પણ અન્ય ઘણાં ફાયદાઓ મળે છે. તેમાંથી આજે આપને જણાવીશું […]

Health & Fitness Lifestyle
alasi 1 વજન ઘટાડવા આ સમયે કરો 1 ચમચી અળસીનો ઉપયોગ

આપણા ઘરોમાં સામાન્ય રીતે ભોજન બાદ મુખવાસ ખાવામાં આવે છે. જેમાં આપણે વરિયાળી, તલ, અજમો, ધાણાદાળ, અળસી, પાન વગેરેે ચીજોનું સેવન મુખવાસ તરીકે કરીએ છે. પરંતુ શું આપ જાણો છે આપણે આ જે જે ચીજોનું સેવન મુખવાસ તરીકે કરીએ છે તે દરેકથી માફથ ફ્રેશનર સિવાય પણ અન્ય ઘણાં ફાયદાઓ મળે છે. તેમાંથી આજે આપને જણાવીશું અળસીના ફાયદા વિશે… આવો જાણીએ આ ચમત્કારિક અળસીના અન્ય ફાયદાઓ….

અળસી ખાવાના ફાયદા:

1. ચરબી જમા થતા અટકાવી વજન ઘટાડે-
ભોજનના 1 કલાક પહેલા 1 ચમચી અળસી ચાવી 1 ગ્લાસ પાણી પીઓ
જેનાથી ભૂખ ઓછી લાગશે અને વજન ઘટાડશે

2. પાચન સુધારે
1 ચમચી અળસી ખાઈ 1 ગ્લાસ પાણી પીઓ
કબજિયાતમાંથી પણ રાહત મળશે

3. કોલેસ્ટ્રોલ પર કાબુ-
અળસીમાં રહેલા ફાઈબર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે

4. અસ્થમા-દમની તકલીફમાંથી રાહત-
પાણીમાં અળસીનો પાવડર ભેળવી 10 કલાક પલાળી રાખો
આ પાણી દિવસમાં 2 વખત પીવું અસ્થમાથી રાહત અપાવશે

આ ઘરગથ્થુ ઉપાયોથી ચહેરા પરના તલ અને મસાને કરી દો દૂર, ફેસ થઇ જશે ક્લિન - જલ્સા કરોને જેંતીલાલ

5. ત્વચા અને વાળ માટે ઉત્તમ-
અળસી એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર હોય છે
જે ઉંમરના ફેરફારને રોકી યુવાન બનાવે છે

6. કેન્સરનો ખતરો ઘટાડે-
શરીરમાં જમા થતી ગંદકીના કારણે કેન્સર થવાનો ખતરો વધે છે
અળસી આ ગંદકી અને કોલેસ્ટ્રોલને મળ સ્વરૂપે બહાર કાઢે છે

આ પણ વાંચો-  શરદી-ઉધરસ મટાડવા રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં આ ચીજ ભેળવીને પીઓ
આ પણ વાંચો-  Health / બાજરી ખાઈને આ રીતે ઘટાડો વજન, જાણો આવા 8 ફાયદા
આ પણ વાંચો-  Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો-  Health / તુલસીના પાનથી આ રીતે કરો પથરીથી લઈ ડેન્ગ્યૂ સુધીના આટલો રોગોનો ઈલાજ

આ પણ વાંચો-  રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા
આ પણ વાંચો-   ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા
આ પણ વાંચો-  માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો-   રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા