Relationship Tips/ શું તમે જાણો છો સેક્સ દરમિયાન છોકરીઓ કેમ રડે છે?

સંભોગ સમયે મહિલાને ખૂબ જ દુખાવો થાય છે. આવું તેવી મહિલાઓ સાથે થવાની શક્યતા છે જે સેક્સ સંબંધને ખરાબ માને છે અને સેક્સ સમયે પુરુષો સાથે સહયોગ કરતી નથી.

Tips & Tricks Lifestyle Relationships
સેક્સ

આપણા દેશમાં ઘણા વિસ્તારો આજે પણ એવા છે જ્યા સેક્સને લઇને જાણકારી હોવાનો અભાવ છે. જ્યા ભારતીય સમાજમાં છોકરીઓનો ઉછેર એવા માહોલમાં થાય છે કે તેમના મગજમાં સેક્સને લઇને એક ડર હોય છે. હકીકતમાં પહેલી વખત sex દરમિયાન મહિલાઓમાં થનારો દુખાવાનું મુખ્ય કારણ યોનિનું વધાર પડતું ટાઇટ હોવું છે. આવું ત્યારે થાય છે જ્યારે યોનિની માંસપેશિયો ખેંચાઇ જાય છે અને તેમાં સોજો આવી જાય છે. આવી સ્થિતિમાં સંભોગ સમયે મહિલાને ખૂબ જ દુખાવો થાય છે. આવું તેવી મહિલાઓ સાથે થવાની શક્યતા છે જે સેક્સ સંબંધને ખરાબ માને છે અને સેક્સ સમયે પુરુષો સાથે સહયોગ કરતી નથી.

cf52c22a6cd4f25e011d62cb6bb90559 શું તમે જાણો છો સેક્સ દરમિયાન છોકરીઓ કેમ રડે છે?

ઘણી વાર યોનિમાં કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો પણ sex કરતી વખતે દુખાવાનું મોટુ કારણ છે. મોટાભાગે યોનિના આકારમાં પરિવર્તન થઇ જાય છે જેને એડ્રિયોમેટ્રિયોસિસ કહેવામાં આવે છે. જો તમને પણ સેક્સ દરમિયાન દુખાવો થતો હોય તો તમારે તરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

95b71db09f6156d2af871577e87862b8 શું તમે જાણો છો સેક્સ દરમિયાન છોકરીઓ કેમ રડે છે?

છોકરીઓને યુવાવસ્થા અને કિશોરાવસ્થા દરમિયાન તેવું પણ સાંભળવા મળે છે કે, પહેલી વખત કરવામાં આવેલું sex ઘણું કષ્ટદાયક હોય છે અને તે દરમિયાન ખૂબ બ્લીડિંગ પણ થાય છે. લાંબા સમય સુધી એવું માનવામાં આવે છે કે, છોકરીને પહેલી વખત સેક્સ દરમિયાન બ્લીડિંગ થાય નહીં તો તે છોકરી પહેલા સેક્સ કરી ચૂકી છે. આ તમામ વાત છોકરીઓના મનમાં મનોવૈજ્ઞાનિક રૂપથી sex પ્રત્યે ડર ઉત્પન્ન કરે છે અને આ રીતની છોકરીને પહેલી વખત sex દરમિયાન મોટાભાગે દુખાવાની ફરિયાદ રહે છે.

આ પણ વાંચો:સ્ત્રી-પુરષને એક દિવસમાં કેટલી વખત સેક્સનાં આવે છે વિચાર, જાણો

આ પણ વાંચો:સ્થૂળતાથી થઈ શકે છે કેન્સરની બીમારી! જાણો બંને વચ્ચે શું છે કનેક્શન

આ પણ વાંચો:ચહેરા પર ગ્લો વધારવા માટે લગાવો ચોખાનો લોટ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ

આ પણ વાંચો: પોર્ન ફિલ્મોને જોઇને ન કરો સેક્સ, થઇ શકે છે મોટી મુસિબત