Not Set/ ઓનલાઇન પોર્નોગ્રાફીનું વધતું પ્રમાણ પુરુષો કરતા મહિલાઓ વધુ જોવે છે વિડિઓ

આજ ની ડિજિટલ ટેક્નોલૉજી મહિલાઓ ને જાતીય સંબંધો શોધવામાં મદદ કરી રહી છે. હવે ડિજિટલ ટેકનોલોજી ની મદદથી, વધુ મહિલાઓ પહેલાં કરતાં ઓનલાઇન પોર્નોગ્રાફી જોતી રહી છે, અને આ તેમની જાતીયતાને શોધવા અને અન્ય સાથે યૌન વ્યવહાર અને સેક્સુઅલ ટોય્સ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મદદ કરી રહી છે. કેનેડામાં વાટરલુ યુનિવર્સિટીના સંશોધકોએ શોધ્યું […]

Lifestyle Relationships
girlswatch1 ઓનલાઇન પોર્નોગ્રાફીનું વધતું પ્રમાણ પુરુષો કરતા મહિલાઓ વધુ જોવે છે વિડિઓ

આજ ની ડિજિટલ ટેક્નોલૉજી મહિલાઓ ને જાતીય સંબંધો શોધવામાં મદદ કરી રહી છે. હવે ડિજિટલ ટેકનોલોજી ની મદદથી, વધુ મહિલાઓ પહેલાં કરતાં ઓનલાઇન પોર્નોગ્રાફી જોતી રહી છે, અને આ તેમની જાતીયતાને શોધવા અને અન્ય સાથે યૌન વ્યવહાર અને સેક્સુઅલ ટોય્સ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મદદ કરી રહી છે.

girlswatch2 ઓનલાઇન પોર્નોગ્રાફીનું વધતું પ્રમાણ પુરુષો કરતા મહિલાઓ વધુ જોવે છે વિડિઓ

કેનેડામાં વાટરલુ યુનિવર્સિટીના સંશોધકોએ શોધ્યું હતું કે પર્સનલ કમ્પ્યુટર્સ અને સ્માર્ટફોને મહિલાઓ માટે સેક્સુઅલ મટીરીઅલ ની શોધ વધુસરળ બનાવી છે, જે પરંપરાગત રીતે તેમના માટે ઓછી આરામદાયક હતી.

girlswatch3 ઓનલાઇન પોર્નોગ્રાફીનું વધતું પ્રમાણ પુરુષો કરતા મહિલાઓ વધુ જોવે છે વિડિઓ

સહલેખક ડાયના પેરીએ જણાવ્યું હતું કે, “અમને વર્તમાન સંશોધન પરથી જાણવા મળ્યું છે કે ઓનલાઇન પોર્નોગ્રાફી જોવા વાળા લોકો માંથી સ્ત્રીઓ સૌથી મોખરે છે, અને આ સંશોધન દ્વારા અમે તે સમજવા માંગીએ છે કે એના પાછળનાં મુખ્ય કારણો શું છે.”

girlswatch4 ઓનલાઇન પોર્નોગ્રાફીનું વધતું પ્રમાણ પુરુષો કરતા મહિલાઓ વધુ જોવે છે વિડિઓ

સંશોધકોએ જણાવ્યું હતું કે, “એ સમજવું અગત્યનું છે કે સમાજમાં મહિલાઓની લૈંગિકતા વિશે હજી એક ક્રાંતિકારી વિચારધારા છે, અને આ વિચારધારામાં પુરુષોની જરૂરિયાતો અને ઇચ્છા વધુ સ્વીકાર્ય છે.”