Skin Care/ ગરદનનો રંગ કાળો પડે છે? તો આ ઉપાયો અજમાવવાથી કાળાશ દૂર થશે…

એન્ટીઓક્સિડેન્ટ ગુણો જેવાં કે, એલોવેરા સ્કીનની ડાર્કનેસને દૂર કરે છે. જે ત્વચાને હાઈડ્રેટ કરે છે. ત્વચાને ઓર નિખારે છે. એલોવેરાને કાપીને ચેહરા, ગરદન પર લગાવી દેવું, બાદમાં…….

Trending Tips & Tricks Health & Fitness Lifestyle
Image 2024 05 09T155652.779 ગરદનનો રંગ કાળો પડે છે? તો આ ઉપાયો અજમાવવાથી કાળાશ દૂર થશે...

Lifestyle News: સામાન્ય રીતે ગ્લોઈંગ લૂક માટે ફેશિયલ, સ્ક્રબિંગ, મસાજ ટ્રીટમેન્ટ જેવા ઘણા ઉપાયો કરવામાં આવે છે. પણ જ્યારે ગરદનની વાત કરવામાં આવે તો તેને નજરઅંદાજ કરી દેવામાં આવે છે. જેનાથી ત્વચા કાળી પડતી જાય છે. ગરદન પાસે હાઈપરપિગ્મેન્ટેશન થઈ શકે છે.

કેટલાંક ઉપચારો

એન્ટીઓક્સિડેન્ટ ગુણો જેવાં કે, એલોવેરા સ્કીનની ડાર્કનેસને દૂર કરે છે. જે ત્વચાને હાઈડ્રેટ કરે છે. ત્વચાને ઓર નિખારે છે. એલોવેરાને કાપીને ચેહરા, ગરદન પર લગાવી દેવું, બાદમાં ઠંડા પાણીથી ધોઈ નાંખવું.

Aloe Vera For Your Skin: The Umpteen Benefits + How To Use – SkinKraft

લીંબુ અને મધનો ઉપયોગ કરવો

એક ચમચી લીંબુના રસ અને મધનો પેસ્ટ બનાવી ભીના કપડાથી ધોઈ નાખવો.

ગરદનની કાળાશ દૂર કરવા સફરજનનો સરકો લગાવવો, જે મૃત ત્વચાને હટાવી દે છે. અને કુદરતી નિખાર લાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ  વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….

આ પણ  વાંચો:સસરા-દિયર સાથે કરાવ્યું સેક્સ, 20 વર્ષ સુધી પત્નીને અન્ય પુરૂષો સાથે સુવડાવતો રહ્યો હેવાન પતિ

આ પણ  વાંચો:PM મોદીએ મતદાન આપતા પહેલા કોના ચરણ સ્પર્શ કર્યા, કોણ છે વ્યક્તિ