Indian Army/ ડીઆરડીઓની લદાખ સિયાચીન સરહદે ફરજ બજાવતા જવાનોને ભેટ, ઠંડી સામે રક્ષણ આપતું આ ડિવાઇસ

દેશના પૂર્વી લદ્દાખ, સિયાચીન અને કાશ્મીરના બર્ફીલા અને ઉચાઇવાળા વિસ્તારોમાં સરહદ પર ઠંડીનો સામનો કરી રહેલા ભારતીય સેનાના જવાનોને ડીઆરડીઓએ વિશેષ ભેટ આપી છે. ખરેખર,

Top Stories
1

દેશના પૂર્વી લદ્દાખ, સિયાચીન અને કાશ્મીરના બર્ફીલા અને ઉચાઇવાળા વિસ્તારોમાં સરહદ પર ઠંડીનો સામનો કરી રહેલા ભારતીય સેનાના જવાનોને ડીઆરડીઓએ વિશેષ ભેટ આપી છે. ખરેખર, ડીઆરડીઓએ ‘હિમ તાપક’ નામનું એક વિશેષ ઉપકરણ બનાવ્યું છે, જે સૈનિકોને સુરક્ષિત રાખશે.

Rajkot / કાલથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના શાળાકીય શિક્ષણનો શુભારં…

આ ઉપકરણ સેનાના જવાનોની રક્ષા માટે ઉપયોગમાં આવે તેવુ એક સ્નો હીટર પ્રકારનું સ્પેસ હીટિંગ ડિવાઇસ છે, જે સુનિશ્ચિત કરશે કે સૈનિકોનાં મૃત્યુ બેકબ્લાસ્ટ્સ અને કાર્બન મોનોક્સાઇડના ઝેરને કારણે ન થાય.

DRDO designs space heating devices for Indian Army personnel posted in  eastern Ladakh, Siachen

VALSAD / ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલની રકતતુલા યોજાઈ…

સેના દ્વારા રૂ .420 કરોડનો ઓર્ડર

ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોલોજી એન્ડ એલાઇડ સાયન્સિસના ડાયરેક્ટર ડો.રાજીવ વર્શ્નેએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ આ ઉપકરણના ઉત્પાદકોને 420 કરોડ રૂપિયાના ઓર્ડર આપ્યા છે. આ આર્મી અને આઈટીબીપીના તમામ નવા મકાનોમાં સ્થાપિત થશે, જ્યાં તાપમાન ખૂબ ઓછું છે.

DRDO developed space heating devices Him Tapak for the Indian Army deployed  in Eastern Ladakh

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…