Not Set/ દિલ્હી ટેક્નોલોજીકલ યૂનિવર્સિટી (DTU) ના વિદ્યાર્થીને ઉબરે 71 લાખનું વાર્ષિક પેકેજ કર્યું ઓફર

નવી દિલ્હીઃ દિલ્હી ટેક્નોલોજી યૂનિવર્સિટી એક સ્ટુડેન્ટને અમેરિકામાં કૈબ એગ્રિગેટર ઉપરે વર્ષિક 1,10,000 ડોલરની( 71 લાખ રૂપિયા)ના પેકેજની ઓફર કરી છે. દિલ્હી પબ્લિક સ્કૂલ, વસંત કુંજનો વિદ્યાર્થી રહેલા ચુકા સિદ્ધાર્થ ડીટીયૂમાં કોમ્પ્યુટર સાઇન્સ ફાઇનલ યરનો વિદ્યાર્થી છે. ડીટીયૂ કેમ્પસમાં અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટની સૌથી વધું ઓફર 1.25 કરોડ રૂપિયાની છે. 2015 ના બેચના ચેતન કક્કડ […]

India
uber દિલ્હી ટેક્નોલોજીકલ યૂનિવર્સિટી (DTU) ના વિદ્યાર્થીને ઉબરે 71 લાખનું વાર્ષિક પેકેજ કર્યું ઓફર

નવી દિલ્હીઃ દિલ્હી ટેક્નોલોજી યૂનિવર્સિટી એક સ્ટુડેન્ટને અમેરિકામાં કૈબ એગ્રિગેટર ઉપરે વર્ષિક 1,10,000 ડોલરની( 71 લાખ રૂપિયા)ના પેકેજની ઓફર કરી છે.

દિલ્હી પબ્લિક સ્કૂલ, વસંત કુંજનો વિદ્યાર્થી રહેલા ચુકા સિદ્ધાર્થ ડીટીયૂમાં કોમ્પ્યુટર સાઇન્સ ફાઇનલ યરનો વિદ્યાર્થી છે.

ડીટીયૂ કેમ્પસમાં અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટની સૌથી વધું ઓફર 1.25 કરોડ રૂપિયાની છે. 2015 ના બેચના ચેતન કક્કડ ગૂગલ દ્વારા આ ઓફર કરવામાં આવી છે.

સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, ” હું મારી સ્ટાર્ટ અપ યોજના શરૂ કરતા પહેલા ઉબરમાં મારા ટેક્નોલોજી કૌશલ્ય વધારનો પ્રયાસ કરીશ.

22 વર્ષિય સિદ્ધાર્થના પિતા કન્સલ્ટેન્ટ તરીકે કામ કરે છે. જ્યારે તેની માતા ફ્રીલાંસર તરીકે સ્પિચેજ ને ટ્રાંસક્રિપ્ટ કરવાનું કામ કરે છે.