Not Set/ DySP નકુમ દ્વારા ચેરમેન રમેશ ભગતનો કોલર પકડીને બહાર કાઢાયા, ગાળો ભાંડી – થપાટ પણ ઝીંકી

ગઢડાનું સ્વામિનારાયણ મંદિર સત્તાની સાઠમારીનાં કારણે હાલ સતત ચર્ચામાં જોવામાં આવી રહ્યું છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ખેંચતાણ સત્તાની સાઠમારી આહી નવી વાત નથી અને આ મામલે બને પક્ષો વારંવાર સામ સામે જોવામાં આવે છે, પરંતુ આ વખતે વિવાદ વધુ વકર્યો હોય તેવા એંધાણ જોવામાં આવી રહ્યા છે.

Top Stories Gujarat Others
gadhada DySP નકુમ દ્વારા ચેરમેન રમેશ ભગતનો કોલર પકડીને બહાર કાઢાયા, ગાળો ભાંડી - થપાટ પણ ઝીંકી
  • ગઢડા સ્વામીના આચાર્ય -દેવપક્ષનો વિવાદ
  • એસ.પી.સ્વામીએ કર્યા ટ્રસ્ટી પર આક્ષેપ
  • પોલીસતંત્ર દ્વારા ટ્રસ્ટીઓ સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
  • Dy. SP રાજદીપસિંહ નકુમ સામે એસ.પી.સ્વામીએ કર્યા આક્ષેપ
  • ટ્ર્સ્ટી તરીક હરિજીવન સ્વામીને દૂર કરવામાં આવ્યા
  • ગઢડાસ્વામીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
  • ભાવનગર આઇજી ઓફિસમાં ચેરમેન રમેશ ભગતે કરી છે ફરિયાદ

ગઢડાનું સ્વામિનારાયણ મંદિર સત્તાની સાઠમારીનાં કારણે હાલ સતત ચર્ચામાં જોવામાં આવી રહ્યું છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ખેંચતાણ સત્તાની સાઠમારી આહી નવી વાત નથી અને આ મામલે બને પક્ષો વારંવાર સામ સામે જોવામાં આવે છે, પરંતુ આ વખતે વિવાદ વધુ વકર્યો હોય તેવા એંધાણ જોવામાં આવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…