Not Set/ જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, કોઈ જાનહાનિ નહી

જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા ૪.૬ નોંધવામાં આવી છે. જો કે અત્યાર સુધી આ ભૂકંપના લીધે જોઈ નુકશાનના સમાચાર નથી મળ્યા.

Top Stories India Trending
Earthquake