Earthquake/ કચ્છનાં રાપરમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

રાજ્યમાં એકવાર ફરી ભૂકંપ આવ્યાનાં સમાચાર મળી રહ્યા છે. જણાવી દઇએ કે, કચ્છનાં રાપરમાં આજે સાંજે અંદાજે 5.17 કલાકે ભૂકંપનો આચકો અનુભવાયો હતો….. 

Gujarat Others
Untitled 43 કચ્છનાં રાપરમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ
  • કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
  • રાપર નજીક 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
  • સાંજે 5.17 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિ.મી. દૂર નોંધાયું
  • ઉંચી તીવ્રતાના કંપનથી લોકોમાં ભયનો માહોલ

રાજ્યમાં એકવાર ફરી ભૂકંપ આવ્યાનાં સમાચાર મળી રહ્યા છે. જણાવી દઇએ કે, કચ્છનાં રાપરમાં આજે સાંજે અંદાજે 5.17 કલાકે ભૂકંપનો આચકો અનુભવાયો હતો.

ગુજરાતમાં અવાર-નવાર ભૂકંપનાં આંચકા આવતા રહે છે. ત્યારે કચ્છનાં રાપરથી ભૂકંપ આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિમી દૂર નોંધાયુ છે. કચ્છનાં રાપરમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ છે. ભૂકંપની તીવ્રતાનાં કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છેે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો