Video/ રોડ ક્રોસ કરતી મહિલાઓને ઇકો ગાડીએ રીતસર હવામાં ફંગોળી, જુઓ CCTV

અકસ્માતમાં કાર ચાલકે મહિલા અને બાળકોને અડફેટે લીધા હતા. જેમાં મહિલાનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

Gujarat Others
CCTV

વાહન ચાલકો દિવસેને દિવસે બેફામ બની રહ્યા છે,જેના કારણે અકસ્માતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મહેસાણાના ઊંઝા હાઇવે પર ભાંડુ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. ગામના પાટીયા પાસે ઇકો કાર ચાલકે મહિલા અને બે બાળકોને અડફેટે લીધા હતા.અકસ્માતમાં કાર ચાલકે મહિલા અને બાળકોને અડફેટે લીધા હતા. જેમાં મહિલાનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. તેમજ સારવાર દરમ્યાન બાળકનું મોત થયું હતું. અકસ્માત સર્જાતાં કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અકસ્માત કેસમાં વિસનગર તા.પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટના અંગે ખરગોન એસપી ધર્મવીર સિંહે માહિતી આપતા જણાવ્યું કે હાલમાં એક મોટી ટ્રેજેડી થઇ છે બસ અકસ્માતમાં 15 લોકોના મોત અને 25 લોકો ઘાયલ થયા છે, લોકોને હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે, અને મૃતકો અને ઘાયલોને દૂર્ઘટના સ્થળ પરથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.  આવી ઘટનાઓ બનતી હોવાને કારણે વાહન ચાલકો પર સવાલો ઉઠી રહ્યા છે, શું તેમની આવી ડ્રાઇવિંગને કારણે હજુ કેટલા લોકો જીવ ગુમાવસે?

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર