રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) સતત ચોથીવાર રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. ઓગસ્ટમાં રિઝર્વ બેંકના મોનિટરી પોલિસી બેઠક યોજાવવાની છે, આગામી બેઠક બાદ રેપો રેટને ઘટાડીને 5.50 ટકા કરવામાં આવી શકે છે. હાલ આ 5.75 ટકા છે.જોકે જુલાઇ 17 થી 24 વચ્ચે એક પોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોલમાં 66 ઇકોનોમિસ્ટ સામેલ થયા હતા. તેમાંથી 80 ટકા ઇકોનોમિસ્ટનું માનવું છે કે રિઝર્વ બેંક ફરીથી રેપો રેટમાં ઘટાડો કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.