ed raid/ ઝારખંડમાં EDને મંત્રીના અંગત સચિવના નોકરના ઘરેથી મળી જંગી રોકડ

ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી આલમ ગીરના અંગત………

Top Stories India Breaking News
Image 2024 05 06T094323.834 ઝારખંડમાં EDને મંત્રીના અંગત સચિવના નોકરના ઘરેથી મળી જંગી રોકડ

Jharkhand News: એક તરફ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવાનું છે. બીજી તરફ EDએ ઝારખંડમાં મોટી કાર્યવાહી કરી છે. EDએ ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી આલમ ગીરના અંગત સચિવ સંજીવ લાલના ઘરના નોકરના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડામાં જંગી રોકડ મળી આવી છે. હાલ, જપ્ત કરાયેલી રોકડની ગણતરી ચાલુ છે.

PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ EDએ અડધા ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે EDની આ કાર્યવાહી સસ્પેન્ડેડ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામ અને તેના નજીકના લોકોના સ્થળો પર કરવામાં આવી રહી છે. તેમજ EDએ અનેક રાજનેતાઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા છે. નોટો ગણવા માટે બેંક કર્મચારીઓ અને મશીનોને પણ બોલાવવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં બંગાળમાં 25,753 કર્મચારીઓની નોકરીઓ રદ કરવા મામલે આજે સુનાવણી

આ પણ વાંચો:ભાજપ અને સપાના ઉમેદવારોને લઈને બે વકીલોએ લગાવી બે લાખની શરત…..

આ પણ વાંચો:પતિ પત્ની અને પરપુરુષ…… હનીમૂનથી સીધી પોલીસ સ્ટેશન પરિણીતા