Sports/ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ની ચૂંટણી શરુ, બંને પેનલો દ્વારા ક્રિકેટના વિકાસ માટે કરાયા છે દાવા

સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોએશિનની ચૂંટણી શરુ, બંને પેનલો દ્વારા ક્રિકેટના વિકાસ માટે કરાયા છે દાવા

Top Stories Gujarat Surat
corona 8 સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ની ચૂંટણી શરુ, બંને પેનલો દ્વારા ક્રિકેટના વિકાસ માટે કરાયા છે દાવા

આજ રોજ ૭મી ફેબ્રુઆરીના રોજ સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિયેશનની મેનેજીંગ કમિટીની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં પરિવર્તન પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ જામ્યો છે. બંને પેનલના ઉમેદવારો દ્વારા ક્રિકેટના વિકાસ અંગેના દવા કરવામાં આવ્યા છે.

દીવ / દારૂની દુકાનો માટે નિયમો કડક બનાવાયા, 40 જેટલા શોપ માલિકોને પડશે ફટકો

સવારે 9 કલાકથી મતદાનનો પ્રારંભ  થઇ ચુક્યો છે. બંને પક્ષે 21 – 21 ઉમેદવારો મેદાનમાં છે. એક મતદાતાએ 21 મત આપવા ફરજીયાત છે. 4500થી વધુ મતદાતાઓ આ ચૂંટણીમાં મતદાન કરશે. સ્ટેડિયમ પેનલે છઠ્ઠી વખત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણ સંગ્રામ, અમિત શાહ, ઓવૈસી અને સિસોદીયા ગુજરાતમાં

Election / જમાલપુરમાં કોંગ્રેસના MLA વિરુદ્ધ પોસ્ટરો,  યુવા નેતાઓને ટિકિટ ન મળતા સ્થાનિકો નારાજ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ