Emergency Landing/ બેંગલુરુથી દિલ્હી પરત ફરી રહેલા સોનિયા-રાહુલના વિમાનનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ

વિપક્ષી એકતાની બીજી મોટી બેઠક આજે બેંગલુરુમાં થઈ. આ બેઠકમાં 26 વિરોધ પક્ષોએ ભાગ લીધો હતો. બે દિવસીય બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી

Top Stories India
2 2 3 બેંગલુરુથી દિલ્હી પરત ફરી રહેલા સોનિયા-રાહુલના વિમાનનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ

વિપક્ષી એકતાની બીજી મોટી બેઠક આજે બેંગલુરુમાં થઈ. આ બેઠકમાં 26 વિરોધ પક્ષોએ ભાગ લીધો હતો. બે દિવસીય બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ બેઠક બાદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિમાન દ્વારા દિલ્હી પરત ફરી રહ્યા હતા. ત્યારે જ તેના પ્લેનમાં ટેક્નિકલ ખામી જોવા મળી હતી. આ પછી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ફ્લાઈટ ભોપાલ એરપોર્ટ પર લેન્ડ થઈ છે.આ સમયે ભોપાલમાં હવામાન પણ ખરાબ છે, તેથી બંને નેતાઓ ભોપાલ એરપોર્ટના વીઆઈપી લોન્જમાં હવામાન સુધરવાની રાહ જોઈ રહ્યા છે.