Hong Kong/ આ શખ્સે સેક્સ ડોલ સાથે કરી સગાઇ, ગિફ્ટમાં Iphone સહિત આપ્યા 20 જોડી કપડાં અને 10 જોડી શૂઝ

દુનિયાના લોકો કોઈપણ વસ્તુ પ્રત્યે આકર્ષણ હોઈ શકે છે, કોઈને પણ પ્રેમ કરી શકે છે. હોંગકોંગમાં આવો જ એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોંગકોંગનો એક વ્યક્તિ તેની સેક્સ ડોલના પ્રેમમાં પડ્યો. એટલું જ નહીં, તે તેની સેક્સ ડોલ સાથે સગાઇ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ […]

World

દુનિયાના લોકો કોઈપણ વસ્તુ પ્રત્યે આકર્ષણ હોઈ શકે છે, કોઈને પણ પ્રેમ કરી શકે છે. હોંગકોંગમાં આવો જ એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોંગકોંગનો એક વ્યક્તિ તેની સેક્સ ડોલના પ્રેમમાં પડ્યો. એટલું જ નહીં, તે તેની સેક્સ ડોલ સાથે સગાઇ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ માણસ માને છે કે છોકરીઓ કરતાં સેક્સ ડોલ્સને ડેટ કરવું સહેલું છે, તેથી તેણે સેક્સ ડોલ્સ સાથે પોતાનું જીવન વિતાવવાનું નક્કી કર્યું છે.

Man engaged to SEX DOLL says she is 'easier to date than real women' after lavishing her with expensive gifts and iPhone

હોંગકોંગની 36 વર્ષની શાઈ ટિયાનરોંગે તાજેતરમાં તેની સેક્સ ડોલ સાથે સગાઈ કરી છે. તેના માતાપિતા સાથે રહેતી શાઈએ તેની મંગેતર માટે મોંઘી ગિફ્ટ ખરીદી છે. તેણે આઇફોન 12 થી લઇને મોંઘા કપડાંના 20 સેટ અને 10 જોડીથી વધુ શૂઝ ગિફ્ટ કર્યા છે.

Man engaged to SEX DOLL says she is 'easier to date than real women' after lavishing her with expensive gifts and iPhone

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાઇએ ક્યારેય પણ સેક્સ ડોલ દુખ પહોંચાડવાનો પ્રયાસ કર્યો નથી. તેની સ્કીનને નુકસાન ન થાય એ પ્રકારે ક્યારેય કિલ પણ નથી કરી. તે માને છે કે ડોલને ડેટ કરવી છોકરીઓને ડેટ કરવા કરતા વધુ આસાન છે.

Man engaged to SEX DOLL says she is 'easier to date than real women' after lavishing her with expensive gifts and iPhone
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાઈએ કહ્યું હતું કે તે માણસ કરતા ડોલને વધારે પસંદ કરે છે. તે કોઈ છોકરીને તેની ગર્લફ્રેન્ડ બનાવતો નથી કારણ કે સેક્સ ડોલ તેને વધુ આકર્ષિત કરે છે. તેને સેક્સ ડોલ પ્રત્યે તેનું આકર્ષણ ત્યારે શરૂ થયું જ્યારે તે લગભગ 26 વર્ષનો હતો. તે સમય દરમિયાન તેણે હોંગકોંગની રિટેલ સ્ટોરમાં એક ડોલને જોઇ. ડોલની કિંમત 80 હજાર યુઆન (નવ લાખ રૂપિયાથી વધુ) હતી અને શાઈ માટે આટલી મોંઘી ડોલ ખરીદવી શક્ય ન હતુ.