Not Set/ જાણો,બોલીવુડ સ્ટાર અજય દેવગણની બીમારી વિશે

મુંબઈ બોલીવુડ સ્ટાર અજય દેવગણ હાલ ‘ટોટલ ધમાલ’ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. ત્યારે આવામાં અજયને તીવ્ર પીડા થઇ રહી છે સતત ટાઈટ શેડ્યુલના કારણે અજય તીવ્ર પીડાથી પીડાય રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે અજયને ટેનિસ એલ્બો  ફરિયાદ છે અને આ બીમારીના ઈલાજ માટે તેને જર્મની પણ જવું પડી શકે છે. અજય દેવગણને ઈલાજ માટે જર્મની […]

Entertainment
klm જાણો,બોલીવુડ સ્ટાર અજય દેવગણની બીમારી વિશે

મુંબઈ

બોલીવુડ સ્ટાર અજય દેવગણ હાલ ‘ટોટલ ધમાલ’ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. ત્યારે આવામાં અજયને તીવ્ર પીડા થઇ રહી છે સતત ટાઈટ શેડ્યુલના કારણે અજય તીવ્ર પીડાથી પીડાય રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે અજયને ટેનિસ એલ્બો  ફરિયાદ છે અને આ બીમારીના ઈલાજ માટે તેને જર્મની પણ જવું પડી શકે છે.

અજય દેવગણને ઈલાજ માટે જર્મની જવાની સલાહ સુપરસ્ટાર અનીલ કપૂર આપી છે. થોડા દિવસ પહેલા આ  તીવ્ર પીડાથી તેઓ પણ પસાર થઇ ચુક્યા છે. અજય ટેનિસ એલ્બો કારણે એટલા તો પીડાય રહ્યા છે કે તે પોતાના હાથથી કોફીનો કપ પણ નથી પકડી શકતા અને આવામાં શુટિંગ કરવાનું પણ ઘણું મુશ્કેલ છે. ટેનિસ એલ્બો (Lateral Epicondylitis) પણ કહેવામાં આવે છે અને આ પીડાથી અનીલ અને અજય જ નહિ પરંતુ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ પસાર થઇ ચુક્યા છે.

તમને જણાવી દઈએ કે આ પીડામાં હાથની કોણીમાં તીવ્ર પીડા થાય છે. કોણીની હડ્ડી અને માસપેશિયોમાં વધારાનું દબાણ પડવાના કારણે  ટેનિસ એલ્બો સમસ્યા થાય છે. સામાન્ય રીતે ખિલાડીયો અને યુવાનોના શારીરિક ગતિવિધિ દરમિયાન હાથના કાંડા અને આંગળીઓના મુવમેન્ટથી  માસપેશિયોમાં સ્ટ્રેચના કારણે કોણીમાં સુજન આવી જાય છે.