Not Set/ જાણો, દીપિકા પાદુકોણની ફેવરેટ હેરસ્ટાઇલ કઈ છે

મુંબઈ બોલીવુડ અભિનેત્રી દીપિક પાદુકોણ હાલ કોઈ પણ એવોર્ડ ફંક્શનમાં જાય છે ત્યારે તે કોઇ પણ ડ્રેસ પહેરે તેના પર તે એક જ હેરસ્ટાઇલમાં જોવા મળે છે. હાલ મુંબઈમાં યોજવામાં આવેલ એવોર્ડમાં પણ દીપિકાએ એજ હેરસ્ટાઇલ કરીને આવી હતી અને આ એવોર્ડ ફંક્શનમાં દીપિકા અને રણવીર સિંહ સાથે જોવા મળ્યા હતા. દીપિકાએ સાઈડ પાર્ટીશન્સ સાથે […]

Entertainment
lkkk જાણો, દીપિકા પાદુકોણની ફેવરેટ હેરસ્ટાઇલ કઈ છે

મુંબઈ

બોલીવુડ અભિનેત્રી દીપિક પાદુકોણ હાલ કોઈ પણ એવોર્ડ ફંક્શનમાં જાય છે ત્યારે તે કોઇ પણ ડ્રેસ પહેરે તેના પર તે એક જ હેરસ્ટાઇલમાં જોવા મળે છે. હાલ મુંબઈમાં યોજવામાં આવેલ એવોર્ડમાં પણ દીપિકાએ એજ હેરસ્ટાઇલ કરીને આવી હતી અને આ એવોર્ડ ફંક્શનમાં દીપિકા અને રણવીર સિંહ સાથે જોવા મળ્યા હતા. દીપિકાએ સાઈડ પાર્ટીશન્સ સાથે બધા વાળ બાંધ્ય હતા. આ

પહેલા પણ દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોટો અપલોડ કર્યા હતા તેમાં તેને લાઈટ કલરની સાડી અને ગ્રીન જ્વૈલેરી સાથે સાઈડ પાર્ટીશન પાડીને હેરસ્ટાઇલ કરેલી જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે આ તસ્વીરો પર રણવીરે દીપિકાના ઘણા વખાણ કર્યા હતા.

આ તસ્વીરમાં દીપિકા પાદુકોણ તેના પિતા સાથે એક એવોર્ડ ફંક્શન  પર ગઈ હતી.