Not Set/ સલમાન ખાનના શો દસ કા દમનું ટીઝર થયું લોન્ચ,જુઓ આ વિડીયો

મુંબઈ સલમાન ખાન ફરી એકવાર સોની ચેનલ પર આવી રહ્યા છે તેના ફેમસ શો દસ કા દમ સાથે જોવા મળશે. સોની ચેનલે આ શોનું બીજું ટીઝર રીલીઝ કર્યું છે. આ ટીઝરમાં સલમાન જણાવી રહ્યો છે કે ‘મેં આ રહા હું’ ટીવી પર સલમાનના આ શોને લઈને ઘણી ચર્ચા કરવામાં આવી હતી પરંતુ જયારે સલમાને આ […]

Entertainment
ok સલમાન ખાનના શો દસ કા દમનું ટીઝર થયું લોન્ચ,જુઓ આ વિડીયો

મુંબઈ

સલમાન ખાન ફરી એકવાર સોની ચેનલ પર આવી રહ્યા છે તેના ફેમસ શો દસ કા દમ સાથે જોવા મળશે. સોની ચેનલે આ શોનું બીજું ટીઝર રીલીઝ કર્યું છે. આ ટીઝરમાં સલમાન જણાવી રહ્યો છે કે ‘મેં આ રહા હું’

ટીવી પર સલમાનના આ શોને લઈને ઘણી ચર્ચા કરવામાં આવી હતી પરંતુ જયારે સલમાને આ શોના પ્રોમો શૂટની ખબરો આવવા લાગ્યો કે સલમાન ફરી એક વાર દસ  કા દમમાં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે સલમાને આ શોના ટીઝરને 9 ફેબ્રુઆરીના રોજ શૂટ કર્યું હતું. સલમાના આ શોમાં ને હોસ્ટ કરશે તેવી જાહેરાત અને કોલ ઓડિશન માટે આ ટેલરને રીલીઝ કરવામાં આવ્યું છે. હાલ મેકર્સ શોની એપ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. કેમ કે વધારેમાં વધારે દર્શકો આ શો સાથે જોડાઇ શકે તે માટે એપ તૈયાર કરવામાં આવી રહી છે અને આ એપ જલ્દી જ લોન્ચ કરવામાં આવશે. દસ કા દમ માટે દર્શકોને હજુ એક મહિના સુધી રાહ જોવી પડશે કારણ કે સલમાન હાલ તેમની અપકમિંગ ફિલ્મ રેસ-3ના શુટીંગમાં વ્યસ્ત છે.