Not Set/ ફિલ્મ લોન્ચિંગ ઇવેન્ટમાં આ એક્ટરની એન્ટ્રી એવી તો પડી કે બધાની આંખો થઇ ગઇ ચાર

મુંબઇ બોલીવુડ એક્ટર અભય દેઓલે એક લોન્ચિંગ ઈવેન્ટમાં પોતાની એન્ટ્રીથી બધાને ચોંકાવી દીધા હતા. હાલ અભયની અપકમિંગ ફિલ્મ ‘નાનું કી જાનુ‘  ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ રાખવામા આવી હતી આ કાર્યક્રમમાં ડ્રાઈવર વગરની કારમાં આવ્યા હતા.અભય જે કારમાં આવ્યા હતા તે કારમાં ડ્રાઈવર હતો નહી. અભયની આવી એન્ટ્રી જોઇને બધાની આખો ચાર થઇ ગઇ હતી. https://youtu.be/d7NcWiFVaIA તમને જણાવી દઈએ […]

Entertainment
abhay deol ફિલ્મ લોન્ચિંગ ઇવેન્ટમાં આ એક્ટરની એન્ટ્રી એવી તો પડી કે બધાની આંખો થઇ ગઇ ચાર

મુંબઇ

બોલીવુડ એક્ટર અભય દેઓલે એક લોન્ચિંગ ઈવેન્ટમાં પોતાની એન્ટ્રીથી બધાને ચોંકાવી દીધા હતા. હાલ અભયની અપકમિંગ ફિલ્મ નાનું કી જાનુ‘  ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ રાખવામા આવી હતી આ કાર્યક્રમમાં ડ્રાઈવર વગરની કારમાં આવ્યા હતા.અભય જે કારમાં આવ્યા હતા તે કારમાં ડ્રાઈવર હતો નહી. અભયની આવી એન્ટ્રી જોઇને બધાની આખો ચાર થઇ ગઇ હતી.

https://youtu.be/d7NcWiFVaIA

તમને જણાવી દઈએ કે અભયની ફિલ્મ નાનું કી જાનુ‘ હોરર કોમેડી ફિલ્મ છે.અભયએ ફિલ્મની થીમ ધ્યાનમાં રાખીને ડ્રાઇવર વગરની કારમાં ખાસ એન્ટ્રી કરી હતી.આ ઓડી કારને અભય ડ્રાઈવરની બાજુ વળી સીટ પર બેસીને રિમોટથી ચલાવતા હતા.

ઉલ્લેખનીય છે કે ઓડીની ડ્રાઈવર વગરની આ કાર માર્કેટમાં આવી ચુકી છે પરંતુ હજુ સુધી તેને વેચાણ માટે લોન્ચ કરવામાં નથી આવી.જો કે આ કારનો ટેસ્ટ ડ્રાઈવ લઇ શકાય છે.

ફિલ્મ નાનું કી જાનુ‘ 20 એપ્રિલ 2018ના રોજ રીલીઝ કરવામાં આવશે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે આ ફિલ્મને ફરાઝ હૈદર ડાયરેક્ટ કરી રહ્યા છે.