Not Set/ ઇશા દેઓલ છે પ્રેગનેન્ટ, સોશિઅલ મીડિયા પર આ રીતે કર્યું અનાઉન્સમેંટ

મુંબઇ, ઇશા દેઓલના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. ઇશા અને ભરત તખતાની ટૂંક સમયમાં જ એક બીજા બાળકના માતા-પિતા બનશે. અત્યારે, બંનેને દોઢ વર્ષની એક દીકરી છે જેનું નામ રાધ્યા છે. ઇશાએ સોશિઅલ મીડિયા પર રાધ્યાનો એક ક્યુટ ફોટો શેર કર્યો છે. જેમાં તેની પાસે મોટી બહેનનો ટેગ દેખાય રહ્યું છે.આપને જણાવી દઈએ કે  ઇશા […]

Uncategorized
jh 4 ઇશા દેઓલ છે પ્રેગનેન્ટ, સોશિઅલ મીડિયા પર આ રીતે કર્યું અનાઉન્સમેંટ

મુંબઇ,

ઇશા દેઓલના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. ઇશા અને ભરત તખતાની ટૂંક સમયમાં જ એક બીજા બાળકના માતા-પિતા બનશે. અત્યારે, બંનેને દોઢ વર્ષની એક દીકરી છે જેનું નામ રાધ્યા છે.

ઇશાએ સોશિઅલ મીડિયા પર રાધ્યાનો એક ક્યુટ ફોટો શેર કર્યો છે. જેમાં તેની પાસે મોટી બહેનનો ટેગ દેખાય રહ્યું છે.આપને જણાવી દઈએ કે  ઇશા અને ભરતે લગ્નના પાંચ વર્ષ પછી રાધ્યાના રૂપમાં પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું.

jh 5 ઇશા દેઓલ છે પ્રેગનેન્ટ, સોશિઅલ મીડિયા પર આ રીતે કર્યું અનાઉન્સમેંટ

આપને જણાવી દઈ કે ઇશાની માતા હેમા માલિની પાસે ઉત્તર પ્રદેશના મથુરા સાથે ગાઢ લગાવ છે. તે ભગવાન કૃષ્ણની ભક્ત છે, આ કારણસર ઇશા અને ભારતે તેમની દીકરીનું નામ રાધ્યા રાખવાની નિર્ણય કર્યો હતું.