Not Set/ ફિલ્મ “ફન્ને ખા”મા માત્ર 20 મિનીટ માટે જોવા મળશે આ એક્ટ્રેસ, પરંતુ દમદાર છે તેની ભૂમિકા

મુંબઈ રાજકુમાર રાવ, અનિલ કપૂર અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય ફિલ્મ“ફન્ને ખા” 3 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ  રહી છે. ઐશ્વર્યા રાયને ફિલ્મના પોસ્ટરો અને ટ્રેલરમાં સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ શું તમને ખબર છે કે ઐશ્વર્યાની ભૂમિકા ફિલ્મમાં મર્યાદિત જ છે. એક રિપોર્ટ મુજબ, આ ફિલ્મમાં ફક્ત 15 થી 20 મિનિટ માટે જ જોવા મળશે. […]

Entertainment
mahiq ફિલ્મ "ફન્ને ખા"મા માત્ર 20 મિનીટ માટે જોવા મળશે આ એક્ટ્રેસ, પરંતુ દમદાર છે તેની ભૂમિકા

મુંબઈ

રાજકુમાર રાવ, અનિલ કપૂર અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય ફિલ્મ“ફન્ને ખા” 3 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ  રહી છે. ઐશ્વર્યા રાયને ફિલ્મના પોસ્ટરો અને ટ્રેલરમાં સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ શું તમને ખબર છે કે ઐશ્વર્યાની ભૂમિકા ફિલ્મમાં મર્યાદિત જ છે. એક રિપોર્ટ મુજબ, આ ફિલ્મમાં ફક્ત 15 થી 20 મિનિટ માટે જ જોવા મળશે.

संबंधित इमेज

મીડિયા રિપોર્ટ અનુસાર, “ઐશ્વર્યા રાય ફિલ્મમાં એક નાનકડો પરંતુ રસપ્રદ પાત્ર છે, તે ફક્ત 15-20 મિનિટ છે, તેથી એક સ્પેશિયલ અપીયરેંસ પણ કહી શકાય છે, તેઓએ રાજકુમાર રાવ અને અનિલ કપૂરના સાથે 12-13 દિવસ જ શૂટ કર્યું છે, તેના પર બે ગીતોનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે, એક ડાન્સ પર છે અને બીજીમાં લવ ટ્રેક છે.

fanney khan Aishwarya Rai' के लिए इमेज परिणाम

ઐશ્વર્યા કરણ જોહરની ફિલ્મ “એ દિલ હૈ મુશ્કિલ”માં જોવા મળ્યા હતા. દેખાયા હતા.” ઐશ્વર્યાનો રોલ આ ફિલ્મમાં પણ તે ફિલ્મમાં લાંબા સમય માટે નહતો. માહિતી અનુસાર “ફન્ને ખા” ફિલ્મ માટે રાકેશ ઓમપ્રકાશ મેહરા અને અતુલ માંજરેકર ઐશ્વર્યાને સ્ક્રિપ્ટ સમજાવી તો ઐશ્વર્યાને આ સ્ક્રિપ્ટ પંસદ  આવી હતી.કારણ કે આ ફિલ્મમાં ફેટ શેમિંગ જેવા મુદ્દા  ઉઠાવવામાં આવ્યું હતો, એટલા માટે જ ઐશ્વર્યાએ આ ફિલ્મમમા નાની ભૂમિકા હોવા છતાં પણ ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી.