Not Set/ video:કંટાળેલી આરાધ્યાએ ફોટોગ્રાફર્સને કહ્યું બસ કરો હવે…

મુંબઇ, આકાશ અંબાણીના રિસેપ્શન અને લગ્નમાં આરાધ્યાનો લુક તેમજ તેન પોઝ ઘણા ચર્ચામાં રહ્યા હતા.  આરાધ્યા મમ્મી ઐશ્વર્યા અને પપ્પા અભિષેક સાથે સરસ રીતે તૈયાર થઈને આવી હતી. ઉપરાંત તેના પોઝ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. આરાધ્યા ફોટોગ્રાફર્સને ફની પોઝ પણ આપતી હતી અને  ફોટોગ્રાફરની સૂચનાથી કંટાળેલી આરાધ્યાએ કહ્યું હતું કે  હવે બસ […]

Trending Entertainment Videos
tq 6 video:કંટાળેલી આરાધ્યાએ ફોટોગ્રાફર્સને કહ્યું બસ કરો હવે...

મુંબઇ,

આકાશ અંબાણીના રિસેપ્શન અને લગ્નમાં આરાધ્યાનો લુક તેમજ તેન પોઝ ઘણા ચર્ચામાં રહ્યા હતા.  આરાધ્યા મમ્મી ઐશ્વર્યા અને પપ્પા અભિષેક સાથે સરસ રીતે તૈયાર થઈને આવી હતી. ઉપરાંત તેના પોઝ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. આરાધ્યા ફોટોગ્રાફર્સને ફની પોઝ પણ આપતી હતી અને  ફોટોગ્રાફરની સૂચનાથી કંટાળેલી આરાધ્યાએ કહ્યું હતું કે  હવે બસ કરો….

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની રિસેપ્શન પાર્ટી 10 માર્ચે રાખવામાં આવી હતી.  જેમાં ઐશ્વર્યા અને અભિષેક સાથે આવેલી આરાધ્યાએ ફની પોઝ આપ્યા હતા. તેમજ ફોટોગ્રાફર સેન્ટર અને રાઇટ લેફ્ટ કહેતા હતા તો ત્યારે આરાધ્યા ફટાફ્ટ ડોક ફેરવીને ફોટા પડાવતી હતી અને મસ્તી કરી રહી હતી. જોકે પછી જ્યારે આરાધ્યા થાકી ગઈ ત્યારે તેણે કહ્યું હવે બસ કરો… ઉપરાંત અંબાણી પરિવારની પાર્ટીમાં અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન તથા પુત્રી શ્વેતા બચ્ચન સાથે ઉપસ્થિત રહ્યા હતા.

તમે પણ જુઓ આરાધ્યાનો આ ફની વીડિયો

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.