Not Set/ અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’નું પ્રથમ સોંગ થયું રિલીઝ, જુઓ વિડીયો

મુંબઈ અક્ષય કુમારની સ્ટારર ફિલ્મ ‘ગોલ્ડ’નું પ્રથમ સોંગ, “નૈનોં ન બાંધી” રીલીઝ કરવામાં આવ્યું છે.  આ સોંગને જી મ્યુઝિક કંપનીના વેરિફાઈડ YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર અને મોની રોયએ આ સોંગમાં રોમાન્સ કરતા દર્શાવવામાં આવ્યા છે મીઠી નોકઝોક લઈને એંટીમેટ સીન સુધી બંનેઆ ગીતમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ 2 મિનિટ […]

Entertainment Videos
mahim અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ'નું પ્રથમ સોંગ થયું રિલીઝ, જુઓ વિડીયો

મુંબઈ

અક્ષય કુમારની સ્ટારર ફિલ્મ ‘ગોલ્ડ’નું પ્રથમ સોંગ, “નૈનોં ન બાંધી” રીલીઝ કરવામાં આવ્યું છે.  આ સોંગને જી મ્યુઝિક કંપનીના વેરિફાઈડ YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર અને મોની રોયએ આ સોંગમાં રોમાન્સ કરતા દર્શાવવામાં આવ્યા છે મીઠી નોકઝોક લઈને એંટીમેટ સીન સુધી બંનેઆ ગીતમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ 2 મિનિટ 38 સેકન્ડના આ વિડીયો YouTube પર વાયરલ થયો છે અને 9 મા સ્થાને ટ્રેડ થઇ રહ્યું  છે.

સોંગ અપલોડ કરવાના 16 કલાકની અંદર, તે 61 મિલિયન કરતા વધુ વખત YouTube પર જોવામાં આવ્યું છે. અભિનેતા અક્ષય કુમાર, ટ્વિટર પર ગીતની લિંકને શેર કરીને જણાવ્યું કે, “આ ગોલ્ડનું પ્રથમ સોંગ છે અને ખાનગી રીતે મારો સૌથી પ્રિય છે”. ગીત આર્કોએ લખ્યું છે અને તેણે આમ મ્યુઝિક આપ્યું છે. જ્યાં સુધી અવાજની વાત છે તો ,આ ગીત યાસિર દેસાઇ ગાયું છે.

ફિલ્મ વિશે વાત કરીએ તો, ગોલ્ડ એ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે જે ભારતની પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રકની વાર્તા પર આધારિત છે.  સ્વતંત્રતા દિવસ પર આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

જુઓ વિડીયો