Not Set/ બોલીવૂડ/ અનન્યા પાંડેએ આ ખાસ અંદાજમાં મનાવ્યો જન્મદિવસ, વીડીયો થયા વાયરલ

અનન્યા પાંડે બોલીવુડની સૌથી નાની અભિનેત્રીઓમાંની એક છે, અવારનવાર તેના મસ્તી કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર તેની ક્યૂટ સ્ટાઇલ તેના જન્મદિવસના કેક કાપવાના વીડિયોમાં જોવા મળી છે. જ્યાં તેની ટીમમાં સાથે બર્થડે માનવી રહી છે આ વિડીયો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. અનન્યા પાંડેનો આજે […]

Entertainment
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHIA 10 બોલીવૂડ/ અનન્યા પાંડેએ આ ખાસ અંદાજમાં મનાવ્યો જન્મદિવસ, વીડીયો થયા વાયરલ

અનન્યા પાંડે બોલીવુડની સૌથી નાની અભિનેત્રીઓમાંની એક છે, અવારનવાર તેના મસ્તી કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર તેની ક્યૂટ સ્ટાઇલ તેના જન્મદિવસના કેક કાપવાના વીડિયોમાં જોવા મળી છે. જ્યાં તેની ટીમમાં સાથે બર્થડે માનવી રહી છે આ વિડીયો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. અનન્યા પાંડેનો આજે 21 મો જન્મદિવસ છે આ પ્રસંગે તેના મિત્રો અને ટીમે તેને પાર્ટી આપી હતી.

Instagram will load in the frontend.

અનન્યા પાંડે આજકાલ તેની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. ફિલ્મના સેટ પર, આખી ટીમે અને તેમના મિત્ર કાર્તિક આર્યને સેટ પર જ તેમના માટે બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી હતી.

Instagram will load in the frontend.

આ વીડીયોમાં તમે જોઈ શકો છો કે કેક કાપ્યા પછી અને અનન્યાએ બીજા કોઈને ખવડાવ્યો નહીં પરંતુ તે પોતે જ કેક ખાય ગઈ. હવે આ ચાતુર્યતા પર તેના ચાહકોને દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. આ પાર્ટીનો બીજો વીડિયો સામે આવ્યો તે ખૂબ જ મસ્તીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

અનન્યા પાંડેના જન્મદિવસ પ્રસંગે તેમના પિતા ચંકી પાંડે, માતા ભાવના પાંડેએ પણ ખૂબ જ પ્રેમાળ રીતે શુભેચ્છા પાઠવી છે.આ વીડિયો અનન્યા પાંડેના ફેનપેજ પરથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જન્મદિવસની ઉજવણીમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને પતિ, પત્ની ઓર વોની  બાકીની ટીમ પણ અનન્યા પાંડે સાથે જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.