Not Set/ photos: મોનાલિસાએ કંઈ આ અંદાજમાં કર્યું ફ્રેબુઆરી મહિનાનું સ્વાગત

મુંબઇ, ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પરની તેની તસ્વીરોથી અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે અને તેના ચાહકોને ખુશ કરતી રહે છે. મોનાલિસાએ તેના શો ‘નજર’થી ઘર-ઘરમાં એક અલગ ઓળખ બનાવી ચુકી છે. મોનાલિસા શોમાં ડાયનની ભૂમિકા ભજવી રહી છે. જણાવીએ કે મોનાલિસાએ તેના સેક્સી અંદાજથી ફેબ્રુઆરીમાં મહિનાનું સ્વાગત કર્યું. મોનાલિસાએ સોશિયલ મીડિયા […]

Entertainment
ppo 8 photos: મોનાલિસાએ કંઈ આ અંદાજમાં કર્યું ફ્રેબુઆરી મહિનાનું સ્વાગત

મુંબઇ,

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પરની તેની તસ્વીરોથી અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે અને તેના ચાહકોને ખુશ કરતી રહે છે. મોનાલિસાએ તેના શો ‘નજર’થી ઘર-ઘરમાં એક અલગ ઓળખ બનાવી ચુકી છે. મોનાલિસા શોમાં ડાયનની ભૂમિકા ભજવી રહી છે. જણાવીએ કે મોનાલિસાએ તેના સેક્સી અંદાજથી ફેબ્રુઆરીમાં મહિનાનું સ્વાગત કર્યું.

1549003001 0721 photos: મોનાલિસાએ કંઈ આ અંદાજમાં કર્યું ફ્રેબુઆરી મહિનાનું સ્વાગત

મોનાલિસાએ સોશિયલ મીડિયા પર તેના સેક્સી ફોટો શેર કરી આ રોમેન્ટિક મહિનાનું સ્વાગત કર્યું છે. મોનાલિસાએ આ તસ્વીર સાથે કેપ્શન લખ્યું- Hello February…Tough Time Never Last.., But Tough people Do.

1549003024 6281 photos: મોનાલિસાએ કંઈ આ અંદાજમાં કર્યું ફ્રેબુઆરી મહિનાનું સ્વાગત

આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેનાર મોનાલિસાની આ તસ્વીરોને તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તેના હોટ અને સેક્સી ફોટો અને વીડીયો શેર કરતી રહે છે. મોનાલિસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ખુબ જ ડિમાંડિંગ એક્ટ્રેસ છે.

1549003041 9668 photos: મોનાલિસાએ કંઈ આ અંદાજમાં કર્યું ફ્રેબુઆરી મહિનાનું સ્વાગત