Not Set/ પ્રેગનન્સીને લઇને બિપાશાએ કેવી કરવી પડી સ્પષ્ટતા? વાંચો

મુંબઇ, બોલીવુડની અભિનેત્રી બિપાશા બસુ ગર્ભવતી હોવાની અફવાઓ ઘણાં સમયથી ઉડતી રહી છે. થોડા દિવસો પહેલા બિપાશા તેના પતિ કરણ સાથે એક હોસ્પિટલ બહાર જોવા મળી હતી. ત્યાર બાદ ચર્ચાઓ શરૂ થઈ હતી કે, બિપાશા બાસુ અને કરણ  માતા-પિતા બનવાના છે. પાપારાઝી ફોટોગ્રાફરોએ બિપાશાનું બેબી બમ્પ પણ દેખાડવા પ્રયત્ન કર્યો હતો. હોસ્પિટલ બહાર બિપાશા બાસુની […]

Entertainment
bipasa પ્રેગનન્સીને લઇને બિપાશાએ કેવી કરવી પડી સ્પષ્ટતા? વાંચો

મુંબઇ,

બોલીવુડની અભિનેત્રી બિપાશા બસુ ગર્ભવતી હોવાની અફવાઓ ઘણાં સમયથી ઉડતી રહી છે.

થોડા દિવસો પહેલા બિપાશા તેના પતિ કરણ સાથે એક હોસ્પિટલ બહાર જોવા મળી હતી. ત્યાર બાદ ચર્ચાઓ શરૂ થઈ હતી કે, બિપાશા બાસુ અને કરણ  માતા-પિતા બનવાના છે. પાપારાઝી ફોટોગ્રાફરોએ બિપાશાનું બેબી બમ્પ પણ દેખાડવા પ્રયત્ન કર્યો હતો. હોસ્પિટલ બહાર બિપાશા બાસુની તસવીરો લેવામાં આવી ત્યારે તેણે પેટ છુપાવ્યું હતું. આ તસ્વીરો વાયુવેગે વાઇરલ થઈ અને ફરીવાર ચર્ચા શરૂ થઇ હતી કે બિપાશા ગર્ભવતી છે.

bips પ્રેગનન્સીને લઇને બિપાશાએ કેવી કરવી પડી સ્પષ્ટતા? વાંચો

જો કે બિપાશા બસુએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે, કે તે ગર્ભવતી નથી. તે પ્રકારની વાતોથી ત્રાસી ગઇ છે. બિપાશાએ ટ્વીટ કરતાં જણાવ્યું કે, તેને જ્યારે બાળક જોઇતું હશે ત્યારે આવશે.

જુઓ બિપાશા શું કહે છે ટ્વીટમાં