Not Set/ જુઓ, રણવીરના પરિવાર સાથે આ રીતે પોઝ આપતા જોવા મળી દીપિકા પાદુકોણ

મુંબઇ, ઇટાલીમાં લગ્ન  કર્યા પછી પવર કપલ રણવીર સિંહ અને દીપિકા પદુકોણ રવિવારના રોજ મુંબઇ પરત આવ્યા અને સાથે સાથે કેમેરાની સામે પણ આવ્યા હતા. આ દરમિયાન તેમના લગ્નના નવા નવા ફોટા પણ સતત સામે આવી રહ્યા છે. હવે તેમના લગ્નની અન્ય એક તસ્વીર સામે આવી છે જેમાં બંને રણવીરનાં પરિવાર સાથે પોઝ આપતા જોવા […]

Entertainment
ggqqq જુઓ, રણવીરના પરિવાર સાથે આ રીતે પોઝ આપતા જોવા મળી દીપિકા પાદુકોણ

મુંબઇ,

ઇટાલીમાં લગ્ન  કર્યા પછી પવર કપલ રણવીર સિંહ અને દીપિકા પદુકોણ રવિવારના રોજ મુંબઇ પરત આવ્યા અને સાથે સાથે કેમેરાની સામે પણ આવ્યા હતા. આ દરમિયાન તેમના લગ્નના નવા નવા ફોટા પણ સતત સામે આવી રહ્યા છે. હવે તેમના લગ્નની અન્ય એક તસ્વીર સામે આવી છે જેમાં બંને રણવીરનાં પરિવાર સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

Master જુઓ, રણવીરના પરિવાર સાથે આ રીતે પોઝ આપતા જોવા મળી દીપિકા પાદુકોણ

આપને જણાવી દઈએ કે દીપિકા અને રણવીર સિંહ તેમના લગ્નમાં મોબાઈલ ફોન બેન કર્યા હતા. જેનાથી તેમના ફોટા લીક ન થાય. તેમણે મહેમાનોને પણ ગુજારિશ કરી હતી કે તેઓ લગ્નનાં ફોટાઓ સોશિઅલ મીડિયા પર શેર કરે નહીં. તેથી ફેન્સ બે દિવસ સુધી તેમના લગ્નની તસ્વીરઓ જોવા માટે રાહ જોઈવી પડી હતી. છેવટે 15 નવેમ્બરે બંનેએ લગ્નના  બે ફોટા શેર કર્યાજે જોત-જોતામાં ઇન્ટરનેટ પર છવાઇ ગયા. તેના પછી લગ્નની કેટલીક તસ્વીરઓ લીક થઈ હતી. હવે ફરીથી રણવીર અને દીપિકાનો એક નવો ફોટો સામે આવ્યો છે.

Master જુઓ, રણવીરના પરિવાર સાથે આ રીતે પોઝ આપતા જોવા મળી દીપિકા પાદુકોણ

બંનના ફેનપેજ પર લગ્નની તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. દીપવીરન લગ્ન ખૂબ પ્રાઈવેટ રીતે થયા હતા. જેમાં કેટલાક નિકટના મિત્રો અને સંબંધી જ શમિલ થયા હતા. ભારત આવ્યા પછી તેઓ તેમના દોસ્તો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સાથીઓ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. એક રિસેપ્શન પાર્ટી દીપિકાના હોમટાઉન બેંગ્લોરમાં થશે તો બીજી પાર્ટી મુંબઇમાં કરવામાં આવશે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.