Not Set/ પત્ની દીપિકાની સામે રણવીરે આ રીતે ઝુકાવ્યું શિશ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

મુંબઇ, રણબીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ સાબિત થઇ રહી છે. રોહિત શેટ્ટી, ફિલ્મના દિગ્દર્શક અને તેમની આખી ટીમ આ સફળતાથી ખૂબ ખુશ છે. આ ખુશીની ઉજવણી કરવા માટે, સોમવારે રાત્રે સિમ્બાની ટીમે જબરજસ્ત પાર્ટી હતી. જ્યાં રોહિત શેટ્ટી, કરણ જોહર, રણવીર સિંહ, સારા અલી ખાનના સાથે સાથે દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, […]

Entertainment
nbnb પત્ની દીપિકાની સામે રણવીરે આ રીતે ઝુકાવ્યું શિશ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

મુંબઇ,

રણબીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ સાબિત થઇ રહી છે. રોહિત શેટ્ટી, ફિલ્મના દિગ્દર્શક અને તેમની આખી ટીમ આ સફળતાથી ખૂબ ખુશ છે. આ ખુશીની ઉજવણી કરવા માટે, સોમવારે રાત્રે સિમ્બાની ટીમે જબરજસ્ત પાર્ટી હતી. જ્યાં રોહિત શેટ્ટી, કરણ જોહર, રણવીર સિંહ, સારા અલી ખાનના સાથે સાથે દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, કાજોલ અને અજય દેવગન પણ આવ્યા હતા. સોશિઅલ મીડિયા પર પાર્ટીના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક ફોટો કરણ જોહરે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. જેમાં કરણ, રોહિત અને રણવીર દીપિકાની આગળ તેમના માથા ઝુકાવીને ઉભા છે.

 Deepika Padukone, Ranveer Singh, Simmba Success Party,

દીપિકાએ ત્રણેયને આપ્યા આશીર્વાદ…

ફોટોમાં દીપિકા બોલિવૂડના ત્રણ સુપરહીરોને આશીર્વાદ આપતા જોઈ શકાય છે. પત્ની દીપિકાની સામે રણવીરનો આ અંદાજ ખરેખર આકર્ષક છે. બંનેના ચાહકો આ ફોટાને ખુબ જ લાઈક કરી રહ્યા છે અને સતત શેરિંગ અને લાઈક કરી રહ્યા છે. લગ્ન પછી રણવીરની આ પહેલી મોટી હિટ છે. જેનાથી તે ખૂબ ખુશ છે. પત્ની દીપિકા પણ રણવીરની સફળતાથી ખુશ છે. તેમના ચહેરા પર પણ તેમની ખુશી દેખાતી હતી.

simmbadeepika(1) પત્ની દીપિકાની સામે રણવીરે આ રીતે ઝુકાવ્યું શિશ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

simmbasarasuccess પત્ની દીપિકાની સામે રણવીરે આ રીતે ઝુકાવ્યું શિશ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

ajaykajolsimmba પત્ની દીપિકાની સામે રણવીરે આ રીતે ઝુકાવ્યું શિશ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

shwetasimmba પત્ની દીપિકાની સામે રણવીરે આ રીતે ઝુકાવ્યું શિશ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

આપને જણાવી દઈએ કે ડિસેમ્બરના છેલ્લા શુક્રવારે રિલીઝ થયેલ રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. આ ફિલ્મ રવિવાર સુધી 190 કરોડનું બિઝનેસ કરી ચુકી છે, જે સોમવારે 200 કરોડ પાર કરશે. આ ફિલ્મ સિમ્બા સંગ્રામ ભાલેરાવ નામના એક ઘૂસખોર પોલીસવાળાની સ્ટોરી છે જે શહેરના ડોન સાથે મળીને કામ કરે છે. સિમ્બા તેલુગુ ફિલ્મ ટેમ્પરની હિન્દી રિમેક છે. ફિલ્મનું બજેટ આશરે 85 કરોડ છે.