Not Set/ હોટલના રૂમમાંથી શેમ્પૂની બોટલ ચોરી કરતી હતી દીપિકા પાદુકોણ, દોસ્તે કર્યો ખુલાસો

મુંબઈ, દીપિકા પાદુકોણે 2007 માં બોલિવૂડમાં ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી ડેબ્યૂ કર્યું હતું. દીપિકા તેની સ્ટાઈલ અને એક્ટિંગ અને ક્યુટ અંદાજ માટે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આજે દીપિકાનું નામ બોલીવુડની A લિસ્ટર્સ એક્ટ્રેસમાં ગણાય છે. દીપિકાની ફેન ફોલોઈંગ પણ લાંબી છે. ચાહકો તેમના વિશેની બધી માહિતી જાણવા માંગે છે. તાજેતરમાં જ દીપિકાની […]

Uncategorized
arar 14 હોટલના રૂમમાંથી શેમ્પૂની બોટલ ચોરી કરતી હતી દીપિકા પાદુકોણ, દોસ્તે કર્યો ખુલાસો

મુંબઈ,

દીપિકા પાદુકોણે 2007 માં બોલિવૂડમાં ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી ડેબ્યૂ કર્યું હતું. દીપિકા તેની સ્ટાઈલ અને એક્ટિંગ અને ક્યુટ અંદાજ માટે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આજે દીપિકાનું નામ બોલીવુડની A લિસ્ટર્સ એક્ટ્રેસમાં ગણાય છે.

દીપિકાની ફેન ફોલોઈંગ પણ લાંબી છે. ચાહકો તેમના વિશેની બધી માહિતી જાણવા માંગે છે. તાજેતરમાં જ દીપિકાની બેસ્ટ ફ્રેન્ડ સ્નેહા રામચંદરે ફ્રેન્ડશીપ ડે પહેલા તેના માટે એક નોટ શેર કરી છે, જે દીપિકાના જુદા જુદા પાસાઓ વિશે કહે છે.

1547707757 6234 હોટલના રૂમમાંથી શેમ્પૂની બોટલ ચોરી કરતી હતી દીપિકા પાદુકોણ, દોસ્તે કર્યો ખુલાસો

સ્નેહાએદીપિકાની વેબસાઇટ પર એક સ્પેશલ નોટ શેર કરતા લખ્યું, દીપિકા પાદુકોણ તેમાની એક છે, જેની સાથે હું કલાકો સુધી વાત કરું છું. તેની આંખો હંમેશા પ્રેમ જોવા મળે છે. તેનાથી ખબર પડે છે કે તે તમારી કેટલી પરવાહ કરે છે.તે મારા માટે હોટલના રૂમોમાંથી શેમ્પૂની નાની નાની બોટલ ચોરી કરતી હતી.કરતો હતો. ‘

તે જ્યારે પણ ક્યાંક ફરવા જતી ત્યારે આવું જ કરતી હતી, કારણ કે તે જાણતી હતી કે તે મને તેને પસંદ છે. દીપિકાપ્રત્યેનો મારો પ્રેમ ખુબ જ  છે. હું ભાગ્યશાળી છું કે તમે મારી સાથે છો.

Image result for deepika padukone

આપને જણાવી દઈએ કે દર મહિને કોઈ દીપિકાની વેબસાઇટ પર તેના વિશે લખે છે. આ પહેલા ઈમ્તિયાઝ અલીએ પણ દીપિકા માટે એક પોસ્ટ લખી હતી.

દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં જોવા મળશે. આમાં તેની સાથે વિક્રાંત તેમૈસી જોવા મળશે. આ એસિડ એટેક લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત ફિલ્મ છે. આ સિવાય રણવીર સિંહની ફિલ્મ ’83’ માં દીપિકા તેની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ કપિલદેવના જીવન પર બનાવવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.