Not Set/ હોલિવૂડ સુપરસ્ટાર વિલ સ્મિથ આ બોલિવૂડ એક્ટ્રેસ સાથે કરવા માંગે છે ફિલ્મ

મુંબઈ હોલિવૂડના મેગાસ્ટાર વિલ સ્મિથ તાજેતરમાં ભારતમાં હતા. તેઓ એક ફિલ્મ સમારોહમાં હાજરી આપવા અહીં આવ્યા હતા. આ સમારોહમાં વિલ સ્મિથના ભારતીય સિનેમાના સાથે સાથે પશ્ચિમ સિનેમાના વિશે ચર્ચા કરી હતી. આ દરમિયાન વિલે તેની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ વિશ્વની સૌથી સુંદર મહિલા, પૂર્વ મિસ વર્લ્ડ અને સુપરસ્ટાર એશ્વર્યા રાય બચ્ચનના સાથે કામ […]

Entertainment Videos
si હોલિવૂડ સુપરસ્ટાર વિલ સ્મિથ આ બોલિવૂડ એક્ટ્રેસ સાથે કરવા માંગે છે ફિલ્મ

મુંબઈ

હોલિવૂડના મેગાસ્ટાર વિલ સ્મિથ તાજેતરમાં ભારતમાં હતા. તેઓ એક ફિલ્મ સમારોહમાં હાજરી આપવા અહીં આવ્યા હતા. આ સમારોહમાં વિલ સ્મિથના ભારતીય સિનેમાના સાથે સાથે પશ્ચિમ સિનેમાના વિશે ચર્ચા કરી હતી. આ દરમિયાન વિલે તેની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ વિશ્વની સૌથી સુંદર મહિલા, પૂર્વ મિસ વર્લ્ડ અને સુપરસ્ટાર એશ્વર્યા રાય બચ્ચનના સાથે કામ કરવા અંગે છે.

Image result for will smith aishwarya rai bachchan farhan akhtar

વિલે કહ્યું કે મારી ઘણી ઈચ્છા છે કે હું બોલિવૂડ ડાન્સ સિક્વેંસનો હિસ્સો બનું. મારી અને એશ્વર્યાની મુલાકાત આશરે 15 વર્ષ પહેલા થઇ હતી અને અમે સાથે ફિલ્મમાં કામ કરવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી અમને સાથે કામ કરવાની તક મળી નથી.  આશા રાખ્યું છું કે મને તેમના સાથે કામ કરવાનો અવસર મળશે.

આ સમારોહમાં વિલ સ્મિથના સાથે બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર પણ હાજર હતા. તેઓએ વિલની બોલિવૂડ ગીત પર ડાન્સની ઈચ્છાને પૂરી કરતા તેમને ભાંગડાના સ્ટેપ્સ શીખવાડ્યા હતા.

Image result for will smith aishwarya rai bachchan farhan akhtar

આ ડાન્સ વીડીયોને ફરહાન અખ્તરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે અને સાથે સાથે કેપ્શનમાં લખ્યું કે ‘એક મહાન અને સહજ માણસ. તેની સાદગીથી દરેકના દિલને જીત્યાની સાથે જ ભાંગડા ડાન્સ કર્યો.

Instagram will load in the frontend.