Not Set/ ભારત બંધ દરમિયાન શાળા બંધ કરાવતા વિડીયો વાયરલ, ટ્રસ્ટી અને સંચાલકો સાથે રકજક

અમરેલી, અમરેલી-વિપક્ષના નેતા પરેશ ધાનાણી વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે  શાળા બંધ કરવા માટે શાળાના ટ્રસ્ટી અને સંચાલકો સાથે બોલાચાલી થઇ ગઇ હતી. ગઇકાલે કોગ્રેસ દ્વારા ભારત બંધ હોવાથી વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વડિયાની ખાનગી શાળોએ પહોંચ્યા હતા અને શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોને દબાણ પૂર્વક બંધ કરાવે છે. આથી આ વિડીયો વયરલ થયો હતો.જેમાં […]

Top Stories Gujarat Videos
b275b658 0022 4b53 a9a3 58f56ddb38b8 4 ભારત બંધ દરમિયાન શાળા બંધ કરાવતા વિડીયો વાયરલ, ટ્રસ્ટી અને સંચાલકો સાથે રકજક

અમરેલી,

અમરેલી-વિપક્ષના નેતા પરેશ ધાનાણી વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે  શાળા બંધ કરવા માટે શાળાના ટ્રસ્ટી અને સંચાલકો સાથે બોલાચાલી થઇ ગઇ હતી. ગઇકાલે કોગ્રેસ દ્વારા ભારત બંધ હોવાથી વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વડિયાની ખાનગી શાળોએ પહોંચ્યા હતા અને શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોને દબાણ પૂર્વક બંધ કરાવે છે. આથી આ વિડીયો વયરલ થયો હતો.જેમાં શાળાનાં સંચાલકો અને પરેશ  ધાનાણી આમને સામને ચકમક કરતો  વિડિઓ  વાઇરલ થયો.

પરેશ ધાનાણીએ બંધના સમર્થનમાં શહેરના બજારમાં ફરી બંધમાં વેપારીઓને સમર્થને આપવા આહવાહન કર્યુ હતું. તો લોકોએ પણ કોંગ્રેસના બંધને સમર્થન આપી સ્વૈચ્છિક રીતે 144ની કલમ લગાવી હતી. પરેશ ધાનાણીએ બજારમાં વેપારીઓની મુલાકાત કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા.

મહત્વનું છે કે ધાનાણીએ બે હાથ જોડીને પોતાના વિસ્તારના લોકોને બંધમાં સહકાર આપવા વિનંતી કરી હતી. જોકે, આ દરમિયાન ઘણા લોકોએ પરેશ ધાનાણી સાથે દલીલો પણ કરી હતી. અમરેલીના ધારાસભ્ય પોતાના વિસ્તારની એક સ્કૂલમાંપહોંચ્યા હતા. જ્યાં એમણે વિદ્યાર્થીઓને બંધ પાળવા માટે સમજાવ્યા હતા.