Not Set/ મેં ઘણી છોકરીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું, સાજીદ ખાને કબુલ કર્યું હતું, જુઓ ઇન્ટરવ્યુ

મુંબઇ, #MeToo કેમ્પન હેઠળ ઘણી મહિલાઓએ ફિલ્મમેકર સાજીદ ખાન પર ગંભીર આરોપ લગાવો છે. આરોપ પછી સાજીદ હાઉસફુલ 4થી દૂર થઇ ગયા છે. તેમણે આરોપોને નકારી કાઢ્યાં અને કહ્યું કે સત્ય સામે આવશે.જાતીય સતામણીના ગંભીર આરોપો પછી હવે સાજીદ ખાનનું એક ઇન્ટરવ્યુ વાયરલ થઇ રહ્યો છે. અહેવાલો અનુસાર આ ઈન્ટરવ્યુ ત્રણ વર્ષ પહેલાનો છે. સાજીદ ખાન આ ઇન્ટરવ્યુમાં […]

Trending Entertainment Videos
8up મેં ઘણી છોકરીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું, સાજીદ ખાને કબુલ કર્યું હતું, જુઓ ઇન્ટરવ્યુ

મુંબઇ,

#MeToo કેમ્પન હેઠળ ઘણી મહિલાઓએ ફિલ્મમેકર સાજીદ ખાન પર ગંભીર આરોપ લગાવો છે. આરોપ પછી સાજીદ હાઉસફુલ 4થી દૂર થઇ ગયા છે. તેમણે આરોપોને નકારી કાઢ્યાં અને કહ્યું કે સત્ય સામે આવશે.જાતીય સતામણીના ગંભીર આરોપો પછી હવે સાજીદ ખાનનું એક ઇન્ટરવ્યુ વાયરલ થઇ રહ્યો છે.

અહેવાલો અનુસાર આ ઈન્ટરવ્યુ ત્રણ વર્ષ પહેલાનો છે. સાજીદ ખાન આ ઇન્ટરવ્યુમાં કબુલ કરે છે કે તે છોકરીઓના બાબતમાં કમીનો છે.

બોલિવૂડ હંગામા પોર્ટલ  સાથે સાજિદે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 20 વર્ષની ઉમર સુધી હું કમીનો હતો. હું ખૂબ રિલેશનશિપ્સમાં રહ્યો અને નીકળી ગયો. મે ઘણાના દિલ તોડ્યા.ઘણી છોકરીઓ સાથે છેતરપિંડી કરી છે અને જૂઠું પણ બોલ્યો. આપણામાંથી ઘણા છોકરાઓ હોય છે એવો હું હતો. હું ટીવી પર હતો. હું સફળ રહ્યો હતો. કારણ કે સારી છોકરીઓ આવી અને એ બધી છોકરીઓ મેં સાથે ખરાબ વર્તન કર્યું.

આ ઇન્ટરવ્યૂ YouTube પર છે.

સાજીદ ખાને આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક સમય એવો પણ હતો કે હું અરેંજ મેરેજ કરવા માટે તૈયાર થઇ ગયો તેણે કહ્યું, હું 15-16 વર્ષ પહેલાં લગ્ન માટે લગભગ તૈયાર હતો. જે છોકરીઓને હું પ્રેમ કરતો હતો.પરંતુ અરેંજ મેરેજ માટે. હું એક છોકરીને મળ્યો જેણે મેં જે કહ્યું તે બધું માટે સંમત થઇ આ સામાન્ય રીતે કોઈ છોકરો માટે શ્રેષ્ઠ સ્થિતિ હોય છે.

ફરહાદ સામજી કરશે હાઉસફુલ 4નું નિર્દેશન..

જાતીય શોષણના આક્ષેપો પછી, સાજિદ ખાન હાઉસફુલ 4 માંથી દુર થઇ ગયો.ફરહાદ તેની ફિલ્મને તેના બદલે દિગ્દર્શિત કરશે હાઉસફુલ 4 ના નિર્માતાએ થોડા દિવસ પહેલા તારીખ જાહેર કરી હતી. ત્રણ અભિનેત્રીઓ અને એક પત્રકારે જાતીય સતામણીના સાજિદ પર આરોપ મૂક્યા પછી, ખાને ફિલ્મમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી.