Not Set/ ફિલ્મ સાઈન કરતા પહેલા હમેંશા ચર્ચા કરે છે મોટા ભાઈ શાહિદ કપૂર સાથે ‘ધડક’ મુવીના હીરો ઈશાન ખટ્ટર

ટુંક સમયમાં રીલીઝ થનારી ફિલ્મ ઘડક ના હીરો ઇશાન ખટ્ટરની આ બિયોન્ડ ધ કલાઉડ પછીની બીજી ફિલ્મ છે. ભલે એમની પહેલી ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ સાબિત થઇ નહિ પરંતુ ધડક બોક્સ ઓફીસ પર ધૂમ મચાવવા માટે રેડી છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટની રીમેક છે. હીરો ઇશાન જણાવે છે કે, ડાઈરેક્ટર શશાંક ખૈતાને આ […]

Trending Entertainment
695460 ફિલ્મ સાઈન કરતા પહેલા હમેંશા ચર્ચા કરે છે મોટા ભાઈ શાહિદ કપૂર સાથે ‘ધડક’ મુવીના હીરો ઈશાન ખટ્ટર

ટુંક સમયમાં રીલીઝ થનારી ફિલ્મ ઘડક ના હીરો ઇશાન ખટ્ટરનીબિયોન્ડ ધ કલાઉડ પછીની બીજી ફિલ્મ છે. ભલે એમની પહેલી ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ સાબિત થઇ નહિ પરંતુ ધડક બોક્સ ઓફીસ પર ધૂમ મચાવવા માટે રેડી છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટની રીમેક છે.

dc Cover jq5s591ogj2q074o9616b16dt2 20171121131019.Medi e1531234005486 ફિલ્મ સાઈન કરતા પહેલા હમેંશા ચર્ચા કરે છે મોટા ભાઈ શાહિદ કપૂર સાથે ‘ધડક’ મુવીના હીરો ઈશાન ખટ્ટર

હીરો ઇશાન જણાવે છે કે, ડાઈરેક્ટર શશાંક ખૈતાને આ મુવીને એકદમ અલગ રીતે જ તૈયાર કરી છે. અમે સૈરાટ મુવી જોઈ હતી માત્ર સ્ટોરીના હાર્દ ને સમજવા, પણ પછી અમે અમારી રીતે જ કેરેકટર્સ તૈયાર કર્યા હતા. ઈશાન ફિલ્મના પોતાના રોલ વિષે જણાવે છે કે, ફિલ્મમાં એમનું નામ મધુકર છે જે એક સાવ સીધો સરળ છોકરો છે જે આખા મુવીમાં એ જ રીતે દેખાડવામાં આવ્યો છે, હું એને કોઈ ટીપીકલ હીરો બનાવવા નથી ઈચ્છતો. જયારે અમે ઉદયપુરમાં હતા ત્યારે હું એ જગ્યાની ઉર્જાથી પ્રભાવિત થતો હતો અને એની સાથે ક્નેકટ ફીલ કરતો હતો. મારે મારા વાળ ચોક્કસ રીતે ઓળવા પડતા હતા અને મારે કાન પણ વિન્ધાવવા પડ્યા હતા.

maxresdefault 2 2 e1531234028110 ફિલ્મ સાઈન કરતા પહેલા હમેંશા ચર્ચા કરે છે મોટા ભાઈ શાહિદ કપૂર સાથે ‘ધડક’ મુવીના હીરો ઈશાન ખટ્ટર

કરન જોહર પ્રોડક્શન, એ શ્રી દેવી કપૂરની દીકરી જાહ્નવી કપૂર માટે લોન્ચ પેડ છે કારણકે સૌ પ્રથમ બોલીવુડ મુવીમાં ડેબ્યુ એ કરન જોહરના પ્રોડક્શન થી કરે છે ફિલ્મ ધડકમાં. ઇશાન કહે છે કે, ફિલ્મમાં એ પાર્થવી બની છે, એટલે એ એકદમ નટખટ છે. એને મોટી થતી જોવી એ એક મજા ની વાત છે. શરૂઆતમાં એની વિચિત્ર અસાધારણ વાતો પહેલા તો અમને બધાને અચરજ પમાડતી પણ હવે અમે અમારી જાતને એના યુનિક સેન્સ ઓફ હ્યુમરની આદત પાડી દીધી છે.

1517891715 janhvi dance dhadak 0 ફિલ્મ સાઈન કરતા પહેલા હમેંશા ચર્ચા કરે છે મોટા ભાઈ શાહિદ કપૂર સાથે ‘ધડક’ મુવીના હીરો ઈશાન ખટ્ટર

એક ખોટું પગલું ક્રરીયર ને કઈ રીતે અસર કરે છે એનાથી ઇશાન એકદમ જાણકાર છે અને એટલે જ ઇશાન કહે છે કે , હું ખુબ ખુશ છું કે મારી પાસે ગાઈડ ના રૂપમાં ભાઈ શાહિદ કપૂર છે. ઇશાન કહે છે કે ,શાહિદ, એ માણસ છે જેના સામે હું જોવું છુ, એ મારા ઇન્ફ્લુએન્સર છે. મારી ફિલ્મોએ મને પસંદ કરી છે તેમ છતાં , હું એમને મારી સ્ક્રીપ્ટ બતાવીશ અને એમની સાથે એને લઈને ચર્ચા કરીશ ત્યારબાદ જ હું નિર્ણય લઈશ. ઉપરાંત ઈશાન પોતાના ગાઈડ, ભાઈ શાહિદ કપૂર વિષે કહે છે કે, એ હમેશા એવું ઈચ્છે છે કે હું એમની સાથે વાત કરું કોઇપણ ફિલ્મ સાઈન કરતા પહેલા. એ ફિલ્મને લઈને બધું જાણવા માંગે છે, કોણ બનાવી રહ્યું છે ફિલ્મ, કોણ કો-સ્ટાર છે એ બધું જ.