Not Set/ કરીના કપૂરે જણાવ્યું ક્યારે લાવશે બીજું બાળક, જાણો અહીં

મુંબઈ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર  હાલમાં જ પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોડા સાથે કોમલ નહાટાના શો સ્ટૈરી નાઈટ્‌સ 2.ઓએચમાં મહેમાન બની હતી. આ ચેટ શોમાં કરીનાએ ખુલાસો કર્યો કે, તે અને સૈફ બીજા બાળકની પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ આ 2 વર્ષ બાદ થશે. જ્યારે કરીનાને બીજા બાળક અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે જણાવ્યુ […]

Trending Entertainment
o9 કરીના કપૂરે જણાવ્યું ક્યારે લાવશે બીજું બાળક, જાણો અહીં

મુંબઈ

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર  હાલમાં જ પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોડા સાથે કોમલ નહાટાના શો સ્ટૈરી નાઈટ્‌સ 2.ઓએચમાં મહેમાન બની હતી. આ ચેટ શોમાં કરીનાએ ખુલાસો કર્યો કે, તે અને સૈફ બીજા બાળકની પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ આ 2 વર્ષ બાદ થશે.

Image result for Kareena Kapoor

જ્યારે કરીનાને બીજા બાળક અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે જણાવ્યુ કે, 2 વર્ષ બાદ. તે જ વખતે અમૃતાએ જણાવ્યુ કે, મેં કરીનાને કહી દીધુ છે કે જ્યારે તે બીજી વખત પ્રેગનેન્ટ હોવાનો નિર્ણય કરશે તો મને જણાવી દે, કારણકે હું આ દેશ છોડીને ચાલી જઈશ.

Image result for Kareena Kapoor Amrita Arora

મહત્વનુ છે કે, કરીના કપુરે તૈમુરને 20 સપ્ટેમ્બર 2016ના રોજ જન્મ આપ્યો હતો. જન્મ બાદથી જ તૈમુર તમામનો ફેવરીટ બની ગયો છે. તે સોશિયલ મીડિયાથી માંડી મીડિયા ચેનલોમાં પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. પોતાની ક્યુટનેસ અને શાર્પ ફીચર્સને લઈ તે સૌથી પોપ્યુલર સ્ટારકિડમાં સામેલ પણ થઈ ગયો છે.

Related image