Not Set/ કૃતિ સેનન રાકેશ રોશનની ઓફિસમાં ધક્કા કેમ ખાય છે, અહીં જાણો કારણ

મુંબઇ, રિતિક  રોશનની ફિલ્મ ‘ક્રિશ 4’માં કામ લેવા ટોચની એકટ્રેસ તેના નિર્માતા પિતા રાકેશ રોશનની ઑફિસના ચક્કર કાપી રહી છે. ક્રિશ 4 માટે એક ફીમેલ લીડ રોલ માટે હજી પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફનાં નામનો વિચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે કૃતિ સેનન આ સાઈ ફાઈ ફ્રેન્ચાઇઝીના ચોથા ભાગમાં રિતિક રોશનના અપોઝિટમાં રોલ મેળવવા માટે […]

Uncategorized
મુંબઇ,
રિતિક  રોશનની ફિલ્મ ‘ક્રિશ 4’માં કામ લેવા ટોચની એકટ્રેસ તેના નિર્માતા પિતા રાકેશ રોશનની ઑફિસના ચક્કર કાપી રહી છે. ક્રિશ 4 માટે એક ફીમેલ લીડ રોલ માટે હજી પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફનાં નામનો વિચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે કૃતિ સેનન આ સાઈ ફાઈ ફ્રેન્ચાઇઝીના ચોથા ભાગમાં રિતિક રોશનના અપોઝિટમાં રોલ મેળવવા માટે છ અઠવાડિયાંમાં બીજી વખત રાકેશની ઓફિસમાં ગઈ હતી.
Image result for kriti sanon krrish 4
મીડિયા સાથેની વાતચીતમાં રાકેશે સ્વીકાર્યું હતું કે, આ ફિલ્મમાં પ્રિયંકા રહે એ તેમને ગમશે. એક સોર્સે કહ્યું હતું કે, ‘કૃતિ રાકેશજીની ઓફિસમાં તેમને મળવા અને આ ફિલ્મ મેળવવા માટે આવી હતી. રાકેશજી જુદી-જુદી એક્ટ્રેસીસને મળશે, પરંતુ કાસ્ટિંગ બાબતે અંતિમ નિર્ણય રિતિકની સાથે ચર્ચા કરીને જ લેવામાં આવશે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે કૃતિ એ ટાઇગર શ્રોફના બાગી 3 માટે પણ પ્રયત્ન કર્યો છે