Not Set/ અહીં જાણો, ક્યાં ડાયરેક્ટર સાથે કરશે સુહાના ખાન બોલિવૂડ ડેબ્યુ?

મુંબઈ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ધીમે ધીમે ગ્લેમરની દુનિયામાં આવી રહી છે. તાજેતરમાં, તેને એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું ત્યારથી તે ચર્ચામાં આવી રહી ગઈ છે. આ સાથે તેની બોલિવૂડમાં ડેબ્યુ કરવાની શરૂઆત પણ થઇ ગઇ છે. જો મળતી માહિતી અનુસાર માનવામાં આવે તો, સુહાના ખાનને બોલિવૂડના ટોપ ડાયરેક્ટર લોન્ચ કરવા માંગે છે. […]

Trending Entertainment
HHB 1 અહીં જાણો, ક્યાં ડાયરેક્ટર સાથે કરશે સુહાના ખાન બોલિવૂડ ડેબ્યુ?

મુંબઈ

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ધીમે ધીમે ગ્લેમરની દુનિયામાં આવી રહી છે. તાજેતરમાં, તેને એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું ત્યારથી તે ચર્ચામાં આવી રહી ગઈ છે. આ સાથે તેની બોલિવૂડમાં ડેબ્યુ કરવાની શરૂઆત પણ થઇ ગઇ છે.

Suhana Khan hot look के लिए इमेज परिणाम

જો મળતી માહિતી અનુસાર માનવામાં આવે તો, સુહાના ખાનને બોલિવૂડના ટોપ ડાયરેક્ટર લોન્ચ કરવા માંગે છે.

રીપોર્ટ અનુસાર સીધી વાત છે કે, શાહરૂખ ખાનના મિત્ર કરણ જોહર શાહરૂખની પહેલી પસંદ છે પરંતુ તે અને તેમની પત્ની ગોરી ખાન બોલિવૂડના અન્ય ડાયરેક્ટરો પર વિચાર કરી રહ્યા છે.

संबंधित इमेज

હાલ એવા અહેવાલ છે કે, સંજય લીલા ભંસાલી અને સુજોય ઘોષ તેને પોતાની ફિલ્મોમાં લોન્ચ કરવા માંગે છે. અત્યારે તો માત્ર વિચાર કરી શકીએ છીએ, પરંતુ એ તો સમય બતાવશે કે સુહાના ખાન કોની ફિલ્મથી ડેબ્યુ કરશે.