Not Set/ અહીં જુઓ, સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નો પ્રથમ લૂક વીડીયો..

મુંબઈ સલમાન ખાનની ફિલ્મ ‘રેસ-3’ રિલીઝ થયા પછી તેઓ તેમની આગામી મુવી ‘ભારત’ની ચર્ચા કરવામાં આવી રહી છે. આ ફિલ્મ તેના સ્ટારકાસ્ટના કારણે ચર્ચા છવાયેલી રહે છે અને હવે આ ફિલ્મનો પ્રથમ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મનો પહેલો દેખાવમાં એક 49 સેકેન્ડનો વીડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં સલમાન ખાનનો વોઈસ ઓવર આપવામા […]

Trending Entertainment Videos
ujjjjjjj અહીં જુઓ, સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નો પ્રથમ લૂક વીડીયો..

મુંબઈ

સલમાન ખાનની ફિલ્મ ‘રેસ-3’ રિલીઝ થયા પછી તેઓ તેમની આગામી મુવી ‘ભારત’ની ચર્ચા કરવામાં આવી રહી છે. આ ફિલ્મ તેના સ્ટારકાસ્ટના કારણે ચર્ચા છવાયેલી રહે છે અને હવે આ ફિલ્મનો પ્રથમ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

ફિલ્મનો પહેલો દેખાવમાં એક 49 સેકેન્ડનો વીડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં સલમાન ખાનનો વોઈસ ઓવર આપવામા આવ્યો છે. જેમાં સલમાન કહી એહ્યા છે કે, કુછ રિશ્તે જમીન સે હોતે હૈ ઓર કુછુ ખૂન સે, મેરે પાસ દોનો થે, આ વીડીયોને સલમાન ખાને તેને ટ્વીટર પર શેર કર્યો છે.

આપની જણાવી દઈએ કે, આ મુવી એટલા માટે ઘણા સમયથી પ્રિયંકા ચોપરા કારણે ચર્ચા છે. પ્રિયંકાએ ફિલ્મને વચ્ચે જ મૂકી છોડી દીધી હતી. ત્યાર પછી પ્રિયંકાના રોલ માટે કેટરીના કૈફને લેવામાં આવી હતી. આ મુવીમાં સલમાન સિવાય કેટરીના કૈફ, દિશા પાટની, સુનીલ ગ્રોવર અને તબ્બુ મુખ્ય રોલમાં જોવા મળશે. ફિલ્મને ડાયરેક્શન અલી અબ્બાસ ઝફરે કર્યું છે અને આ આવતા વર્ષે ઈદ પર રિલીઝ કરવામાં આવશે.