Not Set/ પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ યથાવત, 3 D.C.P, 3 A.C.P, 20 P.I, 40 P.S.I જોડાયા

અમદાવાદ અમદાવાદમાં પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ યથાવત છે. ત્યારે ડ્રાઈવમાં 3 ડીસીપી, 3 એસીપી,20 પીઆઇ, 40 પીએસઆઇ જોડાયા અને 350થી વધુ પોલીસ કર્મી પણ જોડાયા. ત્યારે અમદાવાદમાં 4 , 5 , 6 ઝોનમાં 60 જેટલી ટીમ જોડાઇ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં ઘણી બધી જગ્યાએ પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે.  ત્યારે ટ્રાફિક […]

Top Stories Ahmedabad Gujarat Trending
ss 15 પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ યથાવત, 3 D.C.P, 3 A.C.P, 20 P.I, 40 P.S.I જોડાયા

અમદાવાદ

અમદાવાદમાં પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ યથાવત છે. ત્યારે ડ્રાઈવમાં 3 ડીસીપી, 3 એસીપી,20 પીઆઇ, 40 પીએસઆઇ જોડાયા અને 350થી વધુ પોલીસ કર્મી પણ જોડાયા. ત્યારે અમદાવાદમાં 4 , 5 , 6 ઝોનમાં 60 જેટલી ટીમ જોડાઇ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં ઘણી બધી જગ્યાએ પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે.  ત્યારે ટ્રાફિક ભંગ કરનારાઓ સામે પોલીસે તવાઇ બોલાઇ છે. હાઈકોર્ટની ફટકાર બાદ હરકતમાં આવેલી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનની ડ્રાઈવ યથાવત રાખવામાં આવી છે.

એક પછી એક વિસ્તારની બાનમાં લઈને ટ્રાફિક તથા ડિમોલેશન પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શાહીબાગ થી મેધાણીનગર , પુનીત નગરથી જશોદા નગર, ઢાવગર વાડ અને શ્યામલ ચાર રસ્તાથી પ્રહલ્લાદ નગર સુધી ટ્રાફીક પોલીસ ડ્રાઇવ યોજાઇ હતી. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને ગેરકાયદેસર બાંઘકામ સામે બુલ્ડોજર ફેરવી દેવામાં આવ્યુ હતુ.