Not Set/ નેહા કક્કરે લગ્ન પહેલા ચૂડો પહેરીને ગાયું- યાદ પિયા કી આને લગી સોંગ, વિડીયો થયો વાયરલ

નેહા કક્કર હાલમાં આદિત્ય નારાયણ સાથે તેના લગ્નના સમાચારોને કારણે ચર્ચાનો વિષય બની છે. રિપોર્ટ્સ અનુસાર, બંને 14 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. નેહાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થયો રહ્યો છે. વીડિયોમાં નેહા લગ્ન પહેલા ચૂડો પહેરી રહી છે. નેહાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક […]

Entertainment
Untitled 71 નેહા કક્કરે લગ્ન પહેલા ચૂડો પહેરીને ગાયું- યાદ પિયા કી આને લગી સોંગ, વિડીયો થયો વાયરલ

નેહા કક્કર હાલમાં આદિત્ય નારાયણ સાથે તેના લગ્નના સમાચારોને કારણે ચર્ચાનો વિષય બની છે. રિપોર્ટ્સ અનુસાર, બંને 14 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. નેહાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થયો રહ્યો છે. વીડિયોમાં નેહા લગ્ન પહેલા ચૂડો પહેરી રહી છે.

નેહાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણીએ હાથમાં ચુડો પહેર્યો છે અને યાદ પિયા કી આને લાગી ગીત ગાતી જોવા મળી રહી છે. નેહાનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Instagram will load in the frontend.

નેહા હાલમાં ગોવામાં તેના આગામી ગીત ગોવા બીચનું શૂટિંગ કરી રહી છે. તેણે શૂટના ઘણા ફોટો પણ શેર કર્યા છે. આ ગીતમાં આદિત્ય અને નેહા જોવા મળશે. આ ગીત 10 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહ્યું છે. આ ગીત નેહા અને તેના ભાઈ ટોની કક્કરે પોતે ગાયું છે. જે નેહા અને આદિત્ય પર ફિલ્માવવામાં આવનાર છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

આપને જણાવી દઇએ કે નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્ન તેમના રિયાલિટી શો ઇન્ડિયન આઈડલ સાથે ચાલી રહ્યા છે. ઘણા કલાકારો આવીને આ શોમાં બંનેને આશીર્વાદ આપ્યા છે. થોડા દિવસો પહેલા શોના સેટ પર બેચલર પાર્ટીની માનવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.