Not Set/ કરીના કપૂરની નહીં પરંતુ આ બોલિવૂડ એક્ટ્રેસની ફેન છે સારા અલી ખાન

મુંબઇ, ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યુ કરી ચૂકેલ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન હાલ તેની આગામી ફિલ્મ ‘સિમ્બા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સારાની માતા અમૃતા સિંહ અને સાવકી માતા કરીના કપૂર જાણીતી અભિનેત્રી છે. પરંતુ સારા આ બંનેની નહીં પરંતુ તે અન્ય કોઈ એક્ટ્રેસની ફેન છે. આ વાતનો ખુલાસો સારાએ પોતે કર્યો છે. શ્રીદેવીની ડાઇહાર્ડ […]

Uncategorized
se કરીના કપૂરની નહીં પરંતુ આ બોલિવૂડ એક્ટ્રેસની ફેન છે સારા અલી ખાન

મુંબઇ,

ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યુ કરી ચૂકેલ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન હાલ તેની આગામી ફિલ્મ ‘સિમ્બા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સારાની માતા અમૃતા સિંહ અને સાવકી માતા કરીના કપૂર જાણીતી અભિનેત્રી છે. પરંતુ સારા આ બંનેની નહીં પરંતુ તે અન્ય કોઈ એક્ટ્રેસની ફેન છે. આ વાતનો ખુલાસો સારાએ પોતે કર્યો છે.

Image result for sridevi sara ali khan

શ્રીદેવીની ડાઇહાર્ડ ફેન છે સારા…

સારા અલી ખાનનું કહેવું છે કે તે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની ખુબ જ મોટી ફેન છે. સારાએ દિવંગત શ્રીદેવીની પ્રશંસા કરતા કહ્યું કે કોઈ કઈ રીતે વિશ્વાસ કરી શકે કે જેને ‘ચાલબાજ’ જેવી ફિલ્મ કરી છે તે જ વ્યક્તિ ‘સદમા’ જેવી ફિલ્મ પણ કરી છે. સારાએ કહ્યું કે આ કારણથી તે શ્રીદેવીની ખુબ જ મોટી ફેન છે. સારા અલીએ આગળ કહ્યું કે એક ડાઇહાર્ડ મતલબ પાગલ જેવી શ્રીદેવીની ફેન છું. તેઓએ આટલા સારા ગીતો અલગ-અલગ અલગ વસ્તુઓ કરી છે કે જે દરેક માટે સરળ નથી હોતી.

Image result for sridevi

સારાએ કહ્યું, “શબાના આઝમીની પણ ચાહક છું. હું ઘણી વખત તેમની ઘણી ફિલ્મો હું વારંવાર જોવું છું. જેમાં અર્થ, માસૂમ, સ્પર્શ, મારી ફેવરેટ છે. ત્યાં સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ તેઓ તેને જોઈને શીખી શકે છે. “આપને જણાવી દઈએ કે સારા અલી ખાન અને રણવીર સિંહની અભિનય ફિલ્મ ‘સિમ્બા’ 28 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.