Not Set/ પ્રિયંકા-નિકના લગ્નની તારીખો દીપિકા-રણવીર સાથે ટકરાશે

 મુંબઈ, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા-નિક જોનસ તેમના રિલેશનશિપને ઓફિસિયલ કરી ચુક્યા છે. જ્યાં પ્રિયંકા નિક જોનસના સાથે રોકા કરી ચુકી છે.  તો દીપિકા તેના લગ્નની તારીખ પણ જાહેર કરી દીધી છે. બંનેના લગ્ન 14 અને 15 નવેમ્બરે ઇટલીમાં થશે.  માહિતી મળી રહી છે કે દીપિકા-રણવીર લગ્ન પછી 1 ડીસેમ્બર મુંબઈની હયાત હોટલમાં ગ્રાન્ડ […]

Trending Entertainment
dipri પ્રિયંકા-નિકના લગ્નની તારીખો દીપિકા-રણવીર સાથે ટકરાશે

 મુંબઈ,

દીપિકા પાદુકોણ-રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા-નિક જોનસ તેમના રિલેશનશિપને ઓફિસિયલ કરી ચુક્યા છે. જ્યાં પ્રિયંકા નિક જોનસના સાથે રોકા કરી ચુકી છે.  તો દીપિકા તેના લગ્નની તારીખ પણ જાહેર કરી દીધી છે. બંનેના લગ્ન 14 અને 15 નવેમ્બરે ઇટલીમાં થશે.  માહિતી મળી રહી છે કે દીપિકા-રણવીર લગ્ન પછી 1 ડીસેમ્બર મુંબઈની હયાત હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપશે.

Related image

બંનેના રિસેપ્શનની તારીખ થોડી સરપ્રાઈઝિંગ છે. કેમકે રિપોર્ટ્સનું માનવામાં આવે તો પ્રિયંકા ચોપરા અને નિક જોનસ 1 ડીસેમ્બરે લગ્ન કરી રહ્યા છે. મળતી માહિતીન ઉ માનવામાં આવે તો પ્રિયંકાનું બ્રાઈડલ શાવર ઓક્ટોબરમાં થશે ત્યાર પછી તેઓ જોધપુરમાં લગ્ન કરશે. તેમના ગેસ્ટ લિસ્ટમાં આશરે 200 લોકો છે.

Related image

સુત્રોનું માનીએ તો મુંબઈમાં યોજવામાં આવેલ દીપિકા-રણવીરની રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ હાજરી આપશે અને જો પ્રિયંકાના લગ્ન પણ એ જ દિવસે હશે તો મહેમાનો માટે મુશ્કિલ થઇ જશે.

Image result for priyanka chopra , nick jonas deepika padukone ranveer singh