Not Set/ મુવીના આ લોકો કરી રહ્યા છે પ્રિયંકા-રાહુલ ગાંધીનો રોલ, જુઓ ફોટો

મુંબઈ ‘એક્સિડેંટ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર બની રહી છે. આ ફિલ્મના સ્ટાર કાસ્ટને તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા છે. મનમોહન સિંહના પાત્ર તરીકે અનુપમ ખેર જોવા ચાહકો માટે આશ્ચર્ય હતું. Instagram will load in the frontend. અનુપમ ખેર પછી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ભૂમિકાના લુક રિલીઝ કરવામાં આવ્યા છે. અનુપમ […]

Entertainment
mahi mk મુવીના આ લોકો કરી રહ્યા છે પ્રિયંકા-રાહુલ ગાંધીનો રોલ, જુઓ ફોટો

મુંબઈ

‘એક્સિડેંટ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર બની રહી છે. આ ફિલ્મના સ્ટાર કાસ્ટને તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા છે. મનમોહન સિંહના પાત્ર તરીકે અનુપમ ખેર જોવા ચાહકો માટે આશ્ચર્ય હતું.

Instagram will load in the frontend.

અનુપમ ખેર પછી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ભૂમિકાના લુક રિલીઝ કરવામાં આવ્યા છે. અનુપમ ખેરએ તેમના Instagram એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. અનુપમ ખેરે તસ્વીરમાં અર્જુન માથુર અને અહાના કુમરા સાથે જોવામાં મળે છે. પ્રિયંકા ગાંધીની ભૂમિકામાં અહાનાને જોય શકાશે અને અર્જુનને રાહુલ ગાંધીના રોલમાં જોવા મળશે.

Instagram will load in the frontend.

રાહુલ-પ્રિયંકાની ભૂમિકા પહેલાં અનુપમ ખેરે એક્ટર રામ અવતાર ભારદ્વાજની ફોટો શેર કરી હતી. રામ અવતાર ફિલ્મમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને વડા પ્રધાનની રહેલા અટલ બિહારી વાજપાયીનો રોલ કરી રહ્યા છે. આ ઉપરાંત, જરમન એક્ટ્રેસ સુજૈન બર્નર્ટ સોનિયા ગાંધીના રોલમાં જોવા મળશે.

Instagram will load in the frontend.

સંજય મરુની પુસ્તક ‘એક્સિડેંટ પ્રાઈમ મિનિસ્ટર’ સાથે વિજય રત્નાકર, હાંસલ મહેતા સાથે મળીને આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાં છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.