Not Set/ સલમાન ખાન આ રીયાલીટી શોના એક એપિસોડના ૩ કરોડ રૂપિયા લેશે.

સોની ટીવી પર રીયાલીટી શો ‘ 10  કા દમ ‘ની ત્રીજી સીઝન આવી રહી છે. આ શો એ ઇન્ટરનેશનલ રીયાલીટી ગેમ  શો પાવર ઓફ 10 નું ભારતીય વર્ઝન છે. 10 કા દમ  શો ને સલમાન ખાન પોતે હોસ્ટ કરવાનો છે. સુત્રો તરફથી એવી માહિતી મળી છે કે, સલમાન ખાન આ શોમાં એક એપિસોડ કરવા બદલ ૩ […]

Entertainment
SALMAN સલમાન ખાન આ રીયાલીટી શોના એક એપિસોડના ૩ કરોડ રૂપિયા લેશે.

સોની ટીવી પર રીયાલીટી શો ‘ 10  કા દમ ‘ની ત્રીજી સીઝન આવી રહી છે. આ શો એ ઇન્ટરનેશનલ રીયાલીટી ગેમ  શો પાવર ઓફ 10 નું ભારતીય વર્ઝન છે.

10 કા દમ  શો ને સલમાન ખાન પોતે હોસ્ટ કરવાનો છે. સુત્રો તરફથી એવી માહિતી મળી છે કે, સલમાન ખાન આ શોમાં એક એપિસોડ કરવા બદલ ૩ કરોડ રૂપિયા લેશે. કુલ મળીને ૧૦ કા દમ શો ના ૨૬ એપિસોડ છે. જેના માટે સલમાન ખાનને ૭૮ કરોડ રૂપિયા ચુકવવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે, સલમાન ખાન બેક ટુ બેક ટીવી શો 10 કા દમ અને બીગ બોસ-૧૨ માં નજરે જણાશે.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ સલમાન ખાને સોની ટીવી પર આવનારો આ શોના પ્રોમો માટે શૂટ કરાયું છે. જે ટૂંક સમયમાં જ પ્રસારિત કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રોમો દ્વારા સલમાન ખાન ઘરે બેઠા દર્શકોને ’10 કા દમ ‘ જોવા માટેનું આમંત્રણ આપી રહ્યો છે.