Not Set/ વીડિયો/ જાણો કોનાથી બચીને ભાગી રહી છે સારા અલી ખાન

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અવારનવાર તેની તસવીરો અને વીડિયોને કારણે ચેચનો વિષય બનતી રહે છે, પરંતુ હવે આવો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ભાગતી જોવા મળી રહી છે. સારા અલી ખાનનો આ વીડિયો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સારા અલી ખાન તેની આગામી ફિલ્મ કુલી […]

Entertainment
maya ap 1 વીડિયો/ જાણો કોનાથી બચીને ભાગી રહી છે સારા અલી ખાન

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અવારનવાર તેની તસવીરો અને વીડિયોને કારણે ચેચનો વિષય બનતી રહે છે, પરંતુ હવે આવો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ભાગતી જોવા મળી રહી છે. સારા અલી ખાનનો આ વીડિયો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સારા અલી ખાન તેની આગામી ફિલ્મ કુલી નંબર 1 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સંદર્ભે, તે આજકાલ વધુ ભાગદોડ કરતી જોવા મળી રહી છે. સારા તેના ટાઈટ શેડ્યૂલમાંથી સમય નીકળીમે સલૂન પર પહોંચી હતી. તો મીડિયાએ તેમને ઘેરી લીધી હતી.

Instagram will load in the frontend.

જો કે સારા અલી ખાન પણ તેની સ્માઈલ સાથે દોડીને કેમેરાથી બચીને સલૂનમાં જતી રહી હતી.પરંતુ દોડતા જયારે તે સલૂનમાં જી રહી હતી ત્યારે તેને હાથ મિલાવ્યો અને બધાને બાય કહીને સલૂનની ​​અંદર ગઈ હતી. જો કે આ કહેવું કંઇ ખોટું નહીં હોય કે સારા તેના કૂલ અંદાજથી  લોકોના દિલ જીતવા અને તેમને દિલ જીવનું અને તેમણે નારાજ ન કરવા તે સારી રીતે જાણે છે.

હવે સારા અલી ખાનના ચાહકોને તેનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં સારાનો લુક પણ ખૂબ જબરદસ્ત લાગ્યો છે. લોકો આ વીડિયોમાં ઘણી ટિપ્પણી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.