Not Set/ જુઓ, અનન્યા પાંડેનું રિએક્શન જયારે ચાહકે શેર કરી તેની સરનેમ

મુંબઈ જ્યારથી ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે મોટી થઇ છે ત્યારથી તે તેની સુંદરતાના કારણ સતત ચર્ચાનો વિષય બનેલી છે. જ્યારથી તેને ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ‘માં કાસ્ટ કરવામાં આવી છે. ત્યારથી તેની બોલિવૂડમાં ઘણી ચર્ચા ચાલી ચાલી રહી છે. અનન્યા પાંડે એટલી સુંદર છે કે તે મેકઅપ કરે કે ના  કરે તે […]

Uncategorized
665j જુઓ, અનન્યા પાંડેનું રિએક્શન જયારે ચાહકે શેર કરી તેની સરનેમ

મુંબઈ

જ્યારથી ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે મોટી થઇ છે ત્યારથી તે તેની સુંદરતાના કારણ સતત ચર્ચાનો વિષય બનેલી છે. જ્યારથી તેને ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ‘માં કાસ્ટ કરવામાં આવી છે. ત્યારથી તેની બોલિવૂડમાં ઘણી ચર્ચા ચાલી ચાલી રહી છે. અનન્યા પાંડે એટલી સુંદર છે કે તે મેકઅપ કરે કે ના  કરે તે માસુમ અને સુંદર જોવા મળે છે.

Image result for ananya pandey

તાજેતરમાં અનન્યા તેના ડાન્સિંગ કલાસીસથી બહાર નીકળતા જોવામાં આવી હતી. જયારે તે જઈ રહી હતી ત્યારે એક ફેન તેના સાથે ફોટો પડાવવા માટે આવ્યો. ફોટો પડાવ્યા પછી તે ફેને અનન્યા સાથે તેની સરનેમ શેર કરી અને કહ્યું કે ‘મેમ હું પણ પાંડે જ છું.’ આ પર અનન્યાએ ખુબસુરત રીતે રિએક્શન આપ્યું.

Instagram will load in the frontend.

આ વીડીયોમાં અનન્યા ખુબ જ ક્યુટ જોવા મળી રહી છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ‘થી અનન્યા પાંડે બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મના અનન્યા સાથે ટાઈગર શ્રોફ અને તારા સુતરીયા લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને કરણ જોહર દ્રારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

Image result for ananya pandey