Not Set/ અહીં જુઓ: 15 ઓગસ્ટના રોજ આ દેશભક્તિ ગીતોને સૌથી વધુ સાંભળવામાં આવે છે…

મુંબઈ મોટા ભાગની બધી જ તૈયારી થઇ ચુકી છે કાલ માટે એટલે કે 15 ઓગસ્ટે ભારત દેશ પોતાનો 71 મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આખા ભારત દેશમાં માત્રને માત્ર દિશભક્તિનો માહોલ જોવા મળશે. તો આવામાં બોલિવૂડ પણ બધી જ રીતે તૈયાર છે દેશભક્તિમાં રંગમાં રંગાવા માટે. આવામાં અમે આજે તેમારા માટે એક એવી સીરીઅઝ લઈને […]

Trending Entertainment Videos
qh અહીં જુઓ: 15 ઓગસ્ટના રોજ આ દેશભક્તિ ગીતોને સૌથી વધુ સાંભળવામાં આવે છે...

મુંબઈ

મોટા ભાગની બધી જ તૈયારી થઇ ચુકી છે કાલ માટે એટલે કે 15 ઓગસ્ટે ભારત દેશ પોતાનો 71 મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આખા ભારત દેશમાં માત્રને માત્ર દિશભક્તિનો માહોલ જોવા મળશે. તો આવામાં બોલિવૂડ પણ બધી જ રીતે તૈયાર છે દેશભક્તિમાં રંગમાં રંગાવા માટે. આવામાં અમે આજે તેમારા માટે એક એવી સીરીઅઝ લઈને આવ્યા છે જેનાથી તેમે પૂરી રીતે જાણકાર હશો. જી હા.. આજે અમે તમે જે સીરીઝ જણાવી રહ્યા છીએ તે તેમને જણાવશે કે, તેમને આ સ્વતંત્રતા દિવસ એ યાદ અપવશે કે ક્યાં ગીતો છે કે જે હંમેશા માટે અમર થઇ ચુક્યા છે અને દેશભક્તિને સમર્પિત છે. આ ક્ષણે, તે આ બધાને મળવા માટે સરળ ઉપાય છે યુટ્યુબ પરંતુ યુટ્યુબ એટલું નાનકડું વિશ્વ નથી કે તમે સહેલાઈથી કંઈપણ મેળવી શકો.

પંરતુ હવે તમારે ચિતા કરવાની જરૂર નથી. કેમ કે અમે તમને અહીં  યુટ્યુબ સીરીઝ કે જેમાં તમને દેશભક્તિ પર ના અમર થયેલ ગીતો માત્ર એક ક્લિક પર જ મળી જશે.

અહીં દેશભક્તિના રંગમાં રંગવા માટે અમે લઈને આવ્યા છીએ આ સીરીઝનું પ્રથમ સોંગ ‘ એ મેરે વતન કે લોંગો’ કે જેમાં સ્વર કોકિલા લતા મંગેશકરે ગયું છે.આ સોંગને કવિ પ્રદીપે લખ્યું છે અને અને તેને કમ્પો સી. રામચંદ્રએ કર્યું છે. આ ગીતને પહેલી વાર 27 જાન્યુઆરી 1963એ ગાવામાં આવ્યું હતું. આ સોંગ એ લોકોને સમર્પિત છે જેમને વતનના માટે પોતાનો જીવ હસતાં હસતાં અર્પિત કરી અને શહીદ કહેવાયા છે.

વર્ષ 1965 માં રિલીઝ કરવામાં આવેલ મનોજ કુમારની ફિલ્મ ‘મેરા રંગ દે બસંતી  ચોલા‘ દેશભક્તિના ગીતોમાં અમર થઇ ચુક્યું છે.આ સોંગ ફરી વાર 2002 માં આવી ફિલ્મ ‘ધ લીજેંડ ઓફ ભગત સિંહ’માં પુનરાવર્તિત કરવામાં આવ્યું અને આ સોંગને એટલું જ ન્યુ લાગ્યું જેટલું વર્ષ 1965 માં હતું.

મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ સંગીતકાર એ આર રહેમાનનું ગીત ‘માં તુજે સલામ’ વર્ષ 1997 માં રિલીઝ થયેલ ‘એલ્બમ વંદે માતરમ્’નું ટાયટલ સોંગ છે. આ સોંગને સાંભળીને તેમે પોતામાં એક અલગ રીતનો જોશનો એહસાસ કરવા લાગશો. એ. આર. રહેમાનનો આલ્બમ, બિન-ફિલ્મ આલ્બમ હોવા છતાં, તે સૌથી વધુ ખરીદવમ આવ્યું હતું.

દેશભક્તિ ગીતોની આ સીરીમાં વર્ષ 1996માં રિલીઝ ફિલ્મ ‘દિલજલે’નું એક સોંગ કુમાર શાનૂઅને આદિત્ય નારાયણના અવાજ ઘણું લોકપ્રિય થયું અને એ સોંગ હતું. ‘મેરા મુલ્ક મેરા દેશ’ આ દીતને ઝવેદ અખ્તરે લખ્યું અને મ્યુઝિક અન્નુ માલિક દ્રારા આપવામાં આવ્યું હતું.

https://youtu.be/NmvtM0plFUo

મોહમ્મદ અજીજ અને કવિતા કૃષ્ણામૂર્તિના અવાજમાં ફિલ્મ ‘કર્મા’નું સોંગ ‘દિલ દિયા હૈ જાં ભી દેંગે’ દેશભક્તિથી પરિપૂર્ણ છે. દેશભક્તિના કોઈ પણ મોકા પર આ ફિલ્મનું આ ગીતને યાદ કરવામાં આવે જ છે.ફિલ્મમાં દિલીપ કુમાર, નસીરુદ્દીન શાહ,જેકી શ્રોફ, અનિલ કપૂર, અનુપમ ખેર, શ્રીદેવી અને નૂતનની જબરદસ્ત એક્ટિંગ હંમેશા માટે એક સુંદર યાદગીરી બનીને રહી ગઈ છે.

https://youtu.be/vYBAi3IOttU