મુંબઇ,
સોનાલી રાઉટેતે છેલ્લા કેટલાક દિવસોમાં સોશિઅલ મીડિયા પર તેના કેટલાક હોટ અને બોલ્ડ ફોટાઓ પોસ્ટ કર્યા છે અંને આ ફોટા જોત-જોતા સોશિઅલ મીડિયા પર છવાઈ ગયા છે.
લોકોએ ફક્ત આ ફોટાને લાઈક જ કર્યા નથી, પરંતુ તેઓએ સોનાલીને ખૂબ જ સુંદર અને હોટ કરાર કરી દીધી છે.
કિંગફિશર કેલેન્ડર પર જોવા મળી ચૂકેલ સોનાલીએ ‘ધ એક્સપોઝ’ અને ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ જેવી ફિલ્મોમાં કામ પણ કર્યું છે.
તે બીગ બોસ સિઝન 8 માં જોવા મળી હતી અને આ રિયાલિટી શો દ્વારા તેને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.