Not Set/ હાથમાં ચૂડો અને માથામાં સિંદૂર , જુઓ લગ્ન પછીનો પ્રથમ પ્રિયંકા-નિકનો લુક

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ લગ્નના તાંતણે બંધાઈ ગયા છે. જોધપુરના એરપોર્ટ પર આ નવદંપતિ સ્પોટ થાય છે. જેમાં પ્રિયંકા એક દમ દેશી વહુ લાગી રહી છે. તેણે બોટલ ગ્રીન કલરની સાડી પહેરી છે. હાથમાં સુંદર ચૂડો પહેરેલો જણાય છે  સાથે  જ માથામાં સિંદુર પણ દેખાઈ રહ્યું છે.  

Top Stories Trending Entertainment
lop હાથમાં ચૂડો અને માથામાં સિંદૂર , જુઓ લગ્ન પછીનો પ્રથમ પ્રિયંકા-નિકનો લુક

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ લગ્નના તાંતણે બંધાઈ ગયા છે. જોધપુરના એરપોર્ટ પર આ નવદંપતિ સ્પોટ થાય છે.

151fde3b 734d 4f6f ae78 29827833b962 હાથમાં ચૂડો અને માથામાં સિંદૂર , જુઓ લગ્ન પછીનો પ્રથમ પ્રિયંકા-નિકનો લુક
entertainment story-priyanka-chopra-nick-jonas-spotted-at-jodhpur-airport-

જેમાં પ્રિયંકા એક દમ દેશી વહુ લાગી રહી છે. તેણે બોટલ ગ્રીન કલરની સાડી પહેરી છે.

8d62786b 964b 4f25 bf15 a14d0588cfc7 1 હાથમાં ચૂડો અને માથામાં સિંદૂર , જુઓ લગ્ન પછીનો પ્રથમ પ્રિયંકા-નિકનો લુક
entertainment story-priyanka-chopra-nick-jonas-spotted-at-jodhpur-airport-

હાથમાં સુંદર ચૂડો પહેરેલો જણાય છે  સાથે  જ માથામાં સિંદુર પણ દેખાઈ રહ્યું છે.